________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (19) નિવારક, બાવીશ પરિસહન ધારણહાર, દશવિધ યતિધર્મના પાલક, પાંચ મહાવ્રતના પાલક, અને સર્વપ્રાણિઓને ઉપગાર કરનારા મહામુનિરાજને ખોટ કલંક ચડાવવાથી મે મહારે આ ભવ અને પરભવ બગાડ્યા છે, જેથી હવે હું દુઃખને પાત્ર થઈશ. કારણ સાધુપુરૂષને મિથ્યા કલંકિત કરનારે મનુષ્ય દુઃખને ભાજન તથા જગતમાં નિંદાનો પાત્ર બને છે. તેના ઘરને વિષે સંપત્તિ નિવાસ કરતી નથી. વળી તે મને નુષ્યને જીવ ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. મેં આ મુનિને મિથ્યા કલંકિત કર્યા એ મહા દારૂણુકર્મ કર્યું છે, જેથી હવે હું તેવા પાપમાંથી ચારિત્ર ગ્રહણ કર્યાશિવાય છૂટવાનો નથી. આ પ્રમાણે વિચાર કરીને તે કુંચિક શ્રાવકે જિનરાજની નિરૂપણ કરેલી પાંચ પ્રકારની મહાવૃતરૂ૫ દિક્ષા તે મુનિપતિ સાધુ પાસે અંગિકાર કરી. પછી ક્ષમાયુક્ત નિરતિચારપણથી ચારિત્રને મળતા એવા તે કુંચિકમુનિ સ્ત્રી, સ્વજન વિગેરે સર્વથી વિરક્ત થયા. કુંચિકમુનિનો પુત્ર પણ પોતાના ચે.ર્યાદિ કુલક્ષણનો ત્યાગ કરીને મુનિમહારાજ પાસે ચિ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષા 'P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust