________________ 44 શ્રી મુનિપતિ ચરિત્રમ વિગેરે ખૂબ સન્માન આપવાપૂર્વક જમાડે છે અને દક્ષિણે આપે છે. આમ કરતાં તેના ઘણા દિવસો વતિ ગયા. - હવે એક વખત તે બ્રાહ્મણે લોભને વશ થઈ એમ વિચાર્યું કે ગામ ઘણું છે, અને મારું આયુષ્ય તો થોડું છે, આથી; હું એક જ દિવસમાં ઘણાં ઘેર ભોજન કરૂં તો ઘણું સોનામહોર મેળવી શકું ! એમ વિચારીને તે હંમેશાં પહેલાંનું ખાધેલું હોય તેનું વમન (ઉલટી) કરી કરીને એક જ દિવસમાં ઘણું ઘેર ભજન કરે છે અને ઘણું સોનામહોરોને મેળવે છે. આમ તે બ્રાહ્મણ છેડા જ ટાઈમમાં ઘણું ધન ધાન્ય પુત્ર પૌત્ર વિગેરે પરિવાર વાળે થયો. પરંતુ આ રીતે નિરંતર વારંવાર નહીં પાચન થયેલા અન્નનું વામન (ઉલટી) વિગેરે કરવાથી અને ફરી કરીને ભજન કરવાનું ચાલુ રાખવાથી અનુક્રમે તેના શરીરમાં કોઢરોગ પેદા ઘો; અને તેથી તેનું માથું હાથ પગ વિગેરે સડી ગયાં. આ રીતે કેઢ રેગવાળે થવા છતાં પણ તે હંમેશાં રાજા પાસે જાય છે. હવે એક વખત મંત્રીઓએ રાજાને જણાવ્યું : હે સ્વામી ! આ બ્રાહ્મણ કોઢ રેગથી વ્યાપ્ત થયે છે; તેથી, તે હવે ઘેર જ રહે તે જ સારૂં. વળી આને ઘણું પુત્ર અને પુત્રના પુત્ર છે. તેમાંથી કોઈ એક લોકોના ઘેર ભેજન કરે તે સારૂં. “તે સાંભળી રાજાએ કહ્યું : એમ હોય તો હવેથી એમ કરે ત્યારે મંત્રીઓએ તે બ્રાહ્મણને બેલાવીને એમ કહ્યુંઃ “હે બ્રાહ્મણ! રાજાને -હુકમ છે, કે હવેથી તમારે તમારી જગ્યાએ ભજનના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust