________________ શ્રી મુનિપતિ ચરિત્રમ જીરું બોલવું, સાહસ કરવું, કપટ કરવું, મૂર્ખતા કરવી, અતિલભીપણું અપવિત્રતા, નિર્દયતા આ બધા દોષે સ્ત્રીઓમાં સ્વભાવરૂપે બની ગયેલા હોય છે. તે બ્રાહ્મણ તલ એકઠા કરવા લાગ્યા તેથી તે બ્રાહ્મણ લોકોમાં તિલાભટ્ટ એ નામથી ઓળખાવા લાગ્યા. પરંતુ, તે ભેળા ભલે હોવાથી પોતાની પત્નીના ખરાબ આચરણને. ખાવા લાગે. પ જાણતા હોવાથી પોતાની હવે પરપુરુષમાં આસક્ત થયેલી તે પાપી ધનશ્રીએ. ભોગ-ઉપભોગ વિ. માં લુબ્ધ થઈને તાંબૂલ સુખડી-મિઠાઈ વિ. મેળવવા ગુપ્ત રીતે પોતાના પતિએ એકઠા કરેલા તે. બધા તલ વેચી નાખ્યા, ત્યારપછી એક વખત તે દુષ્ટાએ વિયું - બધા તલ તે વેચી નાખ્યા, હવે ભર્તારને હું શું જવાબ આપીશ ! પણ તે જ વખતે તત્કાલ ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળી તેણીએ કાળી ચૌદશને દિવસે બે પ્રહર વીતિ ગયેલ એટલે મધ્યરાત્રિએ નગરમાંથી બહાર જઈને જે સ્થાને તે મુનિ પતિ સાધુ કાર્યોત્સર્ગમાં રહેલા હતા. ત્યાં આવીને પોતાનું પહેરવાનું વસ્ત્ર ત્યાં મૂકીને અને પિોતે નગ્ન થઈને પંખીઓનાં પીંછાંથી પિતાના શરીરને ચારે બાજુથી ઢાંકી દીધું. ત્યારપછી તેણે કંકાલથી પિતાના મોંઢાને કાળું કરી એક હાથમાં ખેરના અંગારાથી સરેલ. એક શરાવ ધારણ કરીને અને બીજા હાથમાં એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust