________________ ગરજી મહારાજે કયા નામના નગરમાં વીર સંવત 2439 અને વિક્રમ સંવત્ 1970 માં રચના કરેલ છે - આ ચરિત્ર આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પ્રાપ્ત કરવામાં ઉત્તમોત્તમ સાધન રૂપ છે. આ ગ્રંથ પહેલાં પાલી (રાજસ્થાન) નિવાસી સૂજીબાઈએ સંસ્કૃત ભાષામાં પ્રગટ કરાવેલ છે અલભ્ય બનતાં તેની બીજી આવૃત્તિ. પ. પૂ. જિનેન્દ્રવિજયજી મ. સા. એ પ્રગટ કરેલ છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં મૂકવા વૈરાગ્ય રસરત્નાકર પરમારાપાદ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમત્ કૈલાસ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબનાં, શિષ્યરત્ન પ. પૂ. સંયમ સાગરજી મહારાજ સાહેબે તેઓશ્રીના પરમ પૂજ્ય ગુરુવર સાથેના સં. 2040 ના , પાલીના ચાતુર્માસ વખતે પ્રેરણા આપી ગુજરાતી અનુવાદ કરાવી છપાવેલ છે.. જ્યાં જ્યાં ક્ષતિ રહી જવા પામી હોય તે બદલ વાંચકને ધ્યાન ખેંચવા વિનંતી છે. લી. મુનિ વિમલસાગર મુનિ પ્રશાન્તસાગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust