________________ મિહનચરિત્ર સર્ગ ચે.. (73) उपद्रवैर्विरहितेऽ-ध्युषितास्ते प्रतिश्रये / तत्रातिवाहयामासु-वर्षामासचतुष्टयीम् // 41 // કોઈ પણ જાતના ઉપદ્રવથી રહિત એવા ઉપાસરામાં રહીને રૂપચંદજીએ મેહનજીની જેડે ત્યાં વર્ષાકાળનું મારું કાઢયું. 41. . अष्टादशाब्ददेशीयो मोहनोऽपि शुभैर्गुणैः। गुणानुरागिणां तत्र स्पृहणीयोऽभव-शम् // 42 // મોહનજીની ઉમ્મર માત્ર અઢાર વરસની હતી, તે પણ ત્યાંના ગુણરાગી શ્રાવકોને તે ઘણું વહાલા થયા. 42. . न प्रगल्भं वयो नापि श्रुते पारीणता तथा। तथापि मोहने भव्य-जीवा रागं दधुस्तदा // 43 // નહીં પુખ્ત ઉમ્મર, નહીં આગમમાં પારંગતપણું, તો પણ તે વખતે ભવ્યજી મોહનજી ઉપર ઘણું રાગી થયા. 43. - आसन्नेऽवसरे रूप-चन्द्रा निश्चिक्युरन्यदा। ..... विहारमविलम्बेन पत्तने कोट्टनामके // 44 // ચોમાસું ઉતસ્યા પછી વિહારને અવસર નજીક આવ્યું, ત્યારે રૂપચંદજીએ ये १५त छटा शडे२ त२५ शव विहा२ ४२वाने। निश्चय ७२यो. 44. . . मोहनोऽस्मान्परित्यज्य विहर्ता किल सांप्रतम् / ..... ___ मत्वेति तत्रत्याः श्राद्धा विषादं परमाययुः॥४५॥...' મોહનજી અમને બધાને મૂકીને હમણાં વિહાર કરશે, એ વિચાર મનમાં આવ્યાથી ઉજજનના રાગી શ્રાવકે ઘણા ખેદ પામ્યા. 45. वासरे सुप्रशस्तेऽथ रूपचन्द्राः प्रतस्थिरे। मोहनोऽपि नमोऽर्हद्भय इत्युक्त्वानुससार तान् // 46 // સારે દિવસ જોઇને રૂપચંદજીએ ત્યાંથી વિહાર કરો, ત્યારે મોહનજી પણ . " नभ। अरिहंता" महीने तेमना पाण याल्या. 46. ... * अश्रान्तं विहरन्तस्तं आययुः कोट्टपत्तनम् / / मनःप्रसंत्तिदायां च वसताववसन्मुदा // 47 // 10 P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust