________________ ___(62) मोहनचरिते तृतीयः सर्गः। मोहनोऽपि पठन् पञ्च-दशवर्षोऽभवत्तदा / रूपचन्द्रास्तमालोक्य चेतस्येवमचिन्तयन् // 88 // યથાશક્તિ કર્મગ્રંથાદિક ભણતાં મોહનજી પણ પંદર વર્ષના થયા ત્યારે રૂપચંદજી મોહનજીને જોઈને આ રીતે મનમાં વિચાર કરવા લાગ્યા. 88. मया यत्पागवधृतं तस्यायं समयोऽभ्यगात् / मोहनोऽयं पञ्चदश-वर्षो यत्समजायत // 89 // देयास्मै यतिदीक्षा सा श्रीपूज्यैरेव दीयते / तेषां योगश्च मगसी-पार्थोपान्ते भविष्यति // 9 // જે મેં પહેલું ધાર્યું હતું તેને સમય આવી ગયો, કારણ કે, હમણાં મેહનને પંદરમું વરસ પૂરું થયું. એને જતિદીક્ષા આપવાની છે, તેતો શ્રીપૂજયથી જ सपाय. तभनी योग श्रीभासीपार्श्वनाथनी पासे थशे." 88-80. एवं विमृश्य क्षणदावसाने शस्ते मुहूर्तेऽपि च मोहन ते / प्रस्थापयामासुरुदारसत्त्वं मुहुः पठन्तः परमेष्ठिमन्त्रम् // 91 // એમ વિચારીને સવારમાં વારંવાર શ્રીનવકારમંત્રને ગણતા રૂપચંદજીએ દાસત્વના ધણી એવા મોહનજીને સારા મુહર્તઉપર મુંબઈથી મગસી જવી विजय र्या. 81. मुम्बापुरात्स्थानकमग्रतः स ग्रामेष्वनेकेषु वसन्समागात् / ख्यातं जनस्थानमथो सुरम्यां रेवां समुत्तीर्य पुरश्चचाल // 92 // P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust