SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (61) મેહનચરિત્ર સર્ગ ત્રીજે. अतिक्रामति यः क्रोशान मुहूर्ताद्दश पञ्च च / स बाष्पशकटो यस्याः संप्रति व्यासमासदत् // 82 // બે ઘડીની અંદર આસરે દશપંદર ગઉને રસ્તો કાપનારી રેલગાડી હમણા આ શહેરમાંથી શરૂ થઈને આખા હિંદુરથાનમાં વિરતાર પામી. 82. या योजनसहस्राणां पृथक्त्वमपि लवते / निमिषेणापि सा विद्यु-त्तन्त्री लोकोत्तरस्यदा // 83 // चीनपारसशार्मण्या-ग्लादिदेशेषु भूरिषु / आर्यावर्तेऽपि विस्तारं यतः सांप्रतमागमत् // 84 // દસ વીસ હજાર ગઉનું છેટું હોય તો પણ એક પળવારમાં કાપી નાંખે એવો જબરો વેગવાળ તારપણ હમણા એ શહેરમાંથી આખા હિંદુસ્થાનમાં ફેલાયે છે; તથા ચીન, ઈરાન, જર્મન, ઈંગ્લેંડ વિગેરે ઘણા દેશો સાથે જોડાઈ ગયા छ. 83-84. तत्र श्रीरूपचन्द्रास्ते मोहनेन समं मुदा / न्यवसन वसतौ धर्म-ध्यानं तन्वन्त आत्मनि // 85 // એવાં મુંબઈ શહેરમાં રૂપચંદજી તથા મોહનજી ધર્મધ્યાનની વૃદ્ધિ કરતા शीमा २या. 85. कारणेऽथ समुत्पन्ने मोहनन सहान्यदा।। गत्वा मालवके मुम्बा-पुरीं पुनरुपागमन् / / 86 // ત્યારપછી કંઈ કારણસર રૂપચંદજી મોહનજીની જોડે એક દિવસ માળવે જવા વાસ્તુ મુંબઇથી વિદાય થયા, ત્યાં જઈ પાછા થોડા દહાડામાં મુંબઈ याव्या. 86. एवं दिस्त्रिालवके गत्वा पुनरुपेयुषाम् / तषां चतुष्टयी जग्मु-र्वत्सराणां यथासुखम् // 87 // કારણસર માળવે જઈ પાછું મુંબઈ આવવું, એમ બે ત્રણ વાર કરતાં તેમણે या२ १२स सुषमा न्या. 87. , P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy