________________ श्रीः। नमः सिद्धेभ्यः। अथ मोहनचरितम् / शंसन्तं त्रिदिवपतिं न यः शशंस निघ्नन्तं वृषभपुषं न यो निनिन्द / यस्यासीजनुषि मही प्रहर्षिणीयं सोऽव्यादस्त्रिजगदिनो भवादभव्यात् // 1 // (श्रीपार्श्वनाथो विजयते तराम् / ) . श्रीमोहनचरित्रस्य संस्कृते रचितस्य च / ....... बालावबोधं बोधार्थ यथामति तनोम्यहम् // 1 // .... સ્તુતિ કરનારા સૌધર્મેદ્રની જે ભગવાને વખાણ ન કરી, અને શરીર ઉપર ચાબુકને પ્રહાર કરનારા તથા કાનમાં ખીલી ઠકનારા ગોવાળિયાની જેમણે નિંદા પણ ન કરી. જેમના જન્મસમયે આ ભૂમિ (ચૌદે રાજક) પ્રહર્ષિણી ( ઘણી હર્ષવાળી) થઈ. તે બધા પર મનની વૃત્તિ સમાન રાખનારા, ત્રણે જગતના નાથ શ્રી મહાવીર સ્વામી આ અસાર સંસારથી, હે ભવ્યજી ! તમારી રક્ષા 21. 1. बभूवुरमिता इह त्रिजगदीश्वरा भाविनः स्वरूपत इमे समास्तदपि यस्तपोवृद्धितः। .. जगत्यलभतान्यदुर्लभयशःप्रथां पावनी स पार्थ इह संमतां दिशतु वः श्रुते संविदम् // 2 // ૧-સંસ્કૃતમાં રચેલા મેહનચરિત્રને બધાને બોધ થવાવાસ્તે યથામતિ બાલાવબોધ કરૂં છું –“પ્રહર્ષિણું' એ શબ્દથી આ કને પ્રર્ષિણી છંદ છે એમ સૂચવ્યું, એ છંદમાં અનુક્રમે “મ, ન, જ, 2, એ ચાર ગણ અને છેલ્લો ગુરૂ આવે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust