________________ મેહનચરિત્ર સર્ગ બીજે. प्रोत्साहितः स्वप्रियया स नाग- / पुरं प्रतस्थे तनयेन साकम् // 98 // પછી બદારમલજીએ હાઈઈને દેવાધિદેવની પૂજા કરી, અને સારા મુહૂર્ત ઉપર પુત્રની જોડે નાગોર જવા માટે પ્રસ્થાન કર્યું. તે વખતે સુંદરીએ બદારમલજીને पा धैर्य माप्यु. 88. ततश्च वामेतरमंक्षि शश्वच्छ्रीमोहनस्यास्फुरदिष्टशसि। चाषश्च वामे ददृशे विहङ्ग वृन्दं द्रुमाग्रे मधुरं चुकूज // 99 // તે બે જણાં ચાંદપુરથી નીકળ્યાં ત્યારે સારા ફળની સૂચના આપનારી મેહનજીની જમણી આંખ ફરકી, ચાસપક્ષીનું દર્શન ડાબી બાજુ પર થયું, અને પક્ષીનું ટાળું ઝાડઉપર મધુર શબ્દ કરવા લાગ્યું. 99. इति शुभशकुनैस्तावीषदाश्वास्यमानौ ययतुरनुपमानं पत्तनं नागपूर्वम् / वसतिमुपगतावालोक्य तौ रूपचन्द्र चरणयुगमभूतामस्तचिन्तातिशोकौ // 10 // એવાં સારાં શકુને થયાં તેથી મનમાં થોડી શાતા પામેલા મેહનજી અને બદારમલજી, જેને ઉપમા આપી શકાય નહીં એવા નાગોરમાં આવ્યા. અપાસરામાં આવ્યા પછી રૂપચંદજીના ચરણ જેઈને તેમની ચિંતા, દુઃખ તથા શોક જાતા 22. 100. अवददथ स पुत्रं पादयोय॑स्य तेषां बदर इममनाथं पुत्रवद्रक्षतेति / बदर तनयमेनं विद्धि राजासनस्थं किमपि न कुरु चित्तेऽशातमूचुस्त एवम् // 101 // .P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust