________________ (42) मोहनचरिते द्वितीयः सर्गः। બદારમલનું અમૃતસરખું વચન સાંભળીને રૂપચંદજીએ પણ પિતાના વ. માનું ફલ થોડા કાળમાં મળશે એમ જાણ્યું. 87. द्रव्यक्षेत्रे कालभावौ यथामति विचिन्त्य ते / वचोऽनुमेनिरे तस्य विज्ञायायतिमुत्तमम् // 88 // દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એને યથામતિ વિચાર કરીને તથા પરિણામ સારે જાણીને રૂપચંદજીએ બદારમલનું કહેવું કબૂલ કર્યું. 88. अङ्गीकृते वचसि तैर्बदरान्तरात्मा हर्षं च शोकमभजयुगपत्तदानीम् / .. तेनायमन्वकुरुतेन्दुमनूनबिम्ब राकामुखोदितमपि प्रततारेखम् // 89 // . ત્યારે બદારમલના મનમાં સમકાલે હર્ષ તથા શેક પ્રગટ થયા, તેથી તેમનું મન પુનમને પણ કલંકવાળા ચંદ્રમા જેવું થયું. 89. स्वप्नोऽविसंवादिफलस्ततोऽयं मदात्मजः स्थास्यति नैव गेहे। .. न रूपचन्द्रप्रतिमोऽस्ति लोके शरण्य इत्येष जहर्ष चित्ते // 90 // આવેલા સ્વમાનું ફલ શાસ્ત્રમાં કહ્યું છે તે પ્રમાણે મળ્યાવગર રહે જ નહીં - તેથી મારે પુત્ર (મોહનજી)ગુહાવાસમાં નહીં જ રહેશે તથા રૂપચંદજીજેવા શરૂ આવેલાની રક્ષા કરનારા લેકમાં બીજા કોઈ જતિ નથી જ. " એ વિચાર કરી બદારમલ હર્ષ પામ્યા. 90. आलोक्यते स्म सुकृतैर्बहुभिर्यदीयमस्माभिरिन्दुविमलं वदनारविन्दम् / योऽस्मन्मनोरथतरोई ढमूलमस्य सोढा कथं विरह एवमसौ शुशोच // 91 // P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust