________________ મોહનચરિત્ર સર્ગ બી. इतश्चन्द्रपुरेऽप्यार्या सुन्दरी बदरस्तथा / चिन्तानाचान्तमनसौ स्वप्नमेवमपश्यताम् // 71 // હવે ચાંદપુરમાં બદારમલ તથા સતી સુંદરી એ બન્ને જણાં મનમાં કંઈ ચિંતા કહ્યા વગર કાલ ગાળતાં હતાં, એટલામાં તેમણે પણ સ્વપ્ન જોયું, તે આ રીતે- 71. परिविष्टं पायसान्नं पुरोवर्त्यपि कश्चन / जहार स्वर्णपात्रस्थं वीक्ष्येदं तौ विषेदतुः // 72 // “સોનાની થાળીમાં પિરસેલો દૂધપાક આગળ મુકેલ હતો, તે કોઈ પુરૂષે ઉપાડી લીધો” એવું સ્વપ્ન જોઈને બદારમલ તથા સુંદરી ખેદ પામ્યા. ૭ર. पृष्टो नैमित्तिकस्ताभ्या-मवोचत महाशयौ / तनयो युवयोर्दीक्षां जैनीमादास्यति ध्रुवम् // 73 // प्रियसूनोरावयोश्च वियोगो भविता किल। .. इति मत्वा तावभूतां मनसि व्यथितौ भृशम् // 74 // .. પછી તે બન્ને જણાએ કોઈ નિમિત્તિયાને સ્વમાનું ફળ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે –“તમારો પુત્ર જૈનધર્મની દીક્ષા લેશે, એ વાતમાં ફેર પડશે નહીં, તેથી આ વહાલા પુત્રનો અને તમારો વિગ થશે !' એ વાત જાણીને તે બન્ને જણ મનમાં ઘણું દુખી થયાં. 73-74. यदभावि न तद्भावि भावि चेन्न तदन्यथा / પર્વ વિસ્તાર તૌ જૈતું નારીતાં મનઃ 75 છે. છે જે વાતની ભવિતવ્યતા નથી તે વાત નહીંજ બનવાની, અને જેની ભવિતવ્યતા છે, તે બન્યાવગર રહેવાની જ નહીં,” એવો શાસ્ત્રને નિશ્ચય તેઓ જાણતાં હતાં, તે પણ પુત્રના ભાવી વિગથી આકુળ વ્યાકુળ થયેલા મનને તેઓ તાબામાં રાખી શક્યા નહીં. ૭પ. . अन्यदार्या सुन्दरी सा विवेकादिशदाशया। નિત્ની સુહુર્નાં સેટું મર્તામિત્રવત છે 76 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust