________________ વરત ] મોહનચરિત્ર સર્ગ સળ. ( 406), શ્રી મોહનલાલજી મહારાજે ઉપદેશ મંત્રસિદ્ધ હોય તેવો સરસ ભાષાવડે ઉપદેશ કરી બગવાડા, પારડી, વિગેરે ગામોમાં જીર્ણ થયેલાં દેરાસરોને નવાં કરાવરાવ્યાં. દરેક દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં વીસ હજાર રૂપૈઅને ખર્ચ થયો હતો એમ લેકે કહે છે. अथ परमदूरदर्शी श्रीमोहनर्षिः संयोगवशतः समुपसन्नान श्रीपन्यासयशोमुनि-कान्तिमुनि - पन्यासहर्षमुनि-देवमुनि - हेममुनि-कल्याणमुनि-पद्ममुनि-कमलमुनि-ऋद्धिमुनि-शुभमुनि - क्षमामुनिप्रभृतीन्बहून् शिष्यान दृष्ट्वा यथावसरं सत्कथाप्रस्तावे सदुपदेशगर्भ सूक्तमभिनवमिव व्याकरोत् / ત્યાર પછી અત્યંત દીર્ધ દૃષ્ટિવાળા શ્રી મેહનલાલજી મહારાજે સંગને લીધે ભેગા થયેલા પન્યાસ શ્રીયશોમુનિજી, કાતિમુનીજી, પન્યાસ હર્ષમુનીજી, દેવમુનીજી, હેમમુનીજી, કલ્યાણમુનીઓ, પદ્યમુનીજી, કમળમુનીજી, ઋદ્ધિમુનીજી, શુભમુનીજી અને ક્ષમામુનીજી વિગેરે ઘણા શિષ્યોને જોઈને યોગ્ય અવસરમાં સારી વાર્તાના પ્રસંગમાં સારા ઉપદેશવાળાં નવીન હોય તેવાં સુભાષિતરૂપ પદ્યથી વિવેચન કરવા માંડયુંતથા. शासने सततं भूयाच्छ्रद्धैधन्तां सुधीप्रियाः / / धर्मधाराः सदाधारा मनो वः स्पर्द्धतां सताम् // 9 // - સારી બુદ્ધિમાં પ્રીતિવાળા હે શિષ્યો ! શાસન ઉપર તમારી શ્રદ્ધા નિરંતર થાઓ. તમારો શુભફળોના આધારરૂપ ધર્મનો પ્રવાહ વૃદ્ધિ પામો. તમારું મન સપુરુષોના મનની સ્પર્ધા કરનાર થાઓ. અર્થાત સત્પના મન કરતાં તમારું મન ચઢીઆ, થાઓ. 6. गाधते बाधते यश्च नाथते दधतेऽधिकम् / स्कुन्दते हर्षतः साधुः श्विन्दते न स धर्मतः॥१०॥ જે (ધ) લિસા [લાલચ) રાખે છે, (વારે) (બીજા) પ્રતિઘાત (સામો P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust