________________ चरितम्.] मानयरित्र सर्ग सागभी. (395 ) तदवसरे कर्पूरचन्द्रतनुजनुषा श्रीहर्षचन्द्रेण श्रेष्ठिनातिघटाटोपरम्यं वरेघाटकं निष्कास्य प्रजागणचक्षुषी मोद्यते स्म / कृता चानेनेव श्रेष्ठिना नारिकेलफलैर्मोदकैश्च प्रभावना। | વિક્રમ સંવત (1963) ઓગણીસે ત્રેસઠના વર્ષમાં શ્રીમોહનલાલજી મહારાજે હર્ષમુનિજી વિગેરે શિષ્યની સાથે માધવબાગમાં ચાતુર્માસું બદલ્યું. તે વખતે કપુરચંદના પુત્ર હર્ષચંદ શેઠે, ઘણા આડંબરવાળ સુંદર વધેડો કહાડી પ્રજાઓનાં નેત્રને આનંદયુક્ત કર્યો. અને તેજ શેઠે નાળીએ તથા લાડુની પ્રભાવના કરી. अथ संजातरुजो मोहनर्षिर्जलवातपरिवर्तनायान्धेरीमुदिश्य समं कल्याणमुनिना विजहार / श्रुत्वा चागच्छन्तं मुनिराजं तत्रत्यश्रावका धन्यमात्मानं मन्यमानाः पुरत एव दुधुविरे। गते च मुनिराजे तत्राष्टाहिकोत्सवस्वामिवात्सल्यादि कृत्यं सहसैवातेनिरे च / मोहनर्षिरपि वन्दनार्थं मोहमयीत आगता. न्महद्धिकान्सम्यगुपदिश्य तत्रस्थदेवालयव्ययकृते पुष्कलं द्रव्यं दापितवान् / ત્યાર પછી પોતાને રોગ લાગુ પડેલે હેવાથી હવાપાણીને ફેરફાર કરવા અંધેરી તરફ જવા મોહનલાલજી મહારાજે, કલ્યાણ મુનિજીની સાથે વિહાર કર્યો. મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજને આવતા જાણી ત્યાંના શ્રાવકે પોતાના આત્માને કૃતાર્થે માની મહારાજના સામા જવા લાગ્યા અને મહારાજશ્રી ત્યાં આવ્યા એટલે તેઓએ અઠાઈનો ઉત્સવ, સ્વામિવાત્સલ્ય વિગેરે શુભ કર્મો એકદમ કરવા માંડયાં. શ્રી મોહનલાલજી મહારાજે પણ પિતાને વાંદવા મુંબાઈથી આવેલા ઘણી સમૃદ્ધિવાળા શ્રાવકોને સારી રીતે ઉપદેશ કરી ત્યાંના (અંધેરીના ) દેરાસરના ખર્ચને માટે પુષ્કળ દ્રવ્ય અપાવ્યું. यदा। मुनयस्तत्त्ववेत्तारः शासनोन्नतिहेतवे / / यथा यतन्ते नो तद्धदात्मसंरक्षणाय च // 3 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust