________________ ( રૂ૪) - મોહનત્તેિ સા ત્યાર બાદ મુનિરૂપી કુમુદને (પોયણુને) પ્રફુલ્લિત કરવામાં ચંદ્રસરખા. શ્રી મોહનલાલજી મહારાજે ધર્મોપદેશ કરી તારાચંદના પુત્ર પાનાચંદ તથા તેમની શ્રી હીરાકુમારીને બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાનો ઉપદેશ કર્યો. તે પતિપત્નિ પણ જલદી તે ઉપદેશનો અંગીકાર કર્યો. તે પ્રસંગે ઉધાપના, અઠાઈને ઉત્સવ, અઠોતરી સનાત્ર, સાધર્મિક વાત્સલ્ય વિગેરે સર્વ કૃમાં પાંચ હજાર રૂપિઆ ખર્ચીને તેઓ ધન્યવાદ પામ્યાં. ___अथ वैशाखे मुनिजनमनोनभोनभोमणिः श्रीमोहनलालो मुनिराद् थाणावासिश्रावकमहाग्रहात्तत्र गत्वा प्रतिष्ठां चकार / तदवसरे तत्रत्यः संघो महोल्लासपूर्वकमाष्टाहिकोत्सववरघोटकस्वामिवात्सल्यदानादि शुभकृत्यं प्रशंसनीयं चक्रे / / ત્યાર પછી વૈશાખ માસમાં મુનિજનોના મનરૂપી આકાશને પ્રકાશનાર સૂસરખા મુનિરાજ શ્રીમોહનલાલજી મહારાજે થાણાના રહિશ શ્રાવકોના ઘણા આગ્રહથી ત્યાં જઈ પ્રતિષ્ઠા કરી. તે વખતે ત્યાંના સંધે ઘણા ઉલ્લાસથી અઠાઇને ઉત્સવ, વરઘોડે, રવામિવાત્સલ્ય અને દાન વિગેરે વખાણવા યોગ્ય શુભ કૃત્ય કર્યું. __ मोहनर्षिरपि प्रत्यासन्नं चातुर्मास्यमवलोक्य तत्र कतिचिदेव दिनान्युषित्वा ततो विहृत्य पुनर्लालबागमियाय / प्रारब्धं चातुः मास्यं लगाश्च श्रावकाः प्रतिवर्षतो विशेषतस्तपआदिशुभकर्मसु / अस्यामपि चतुर्मास्यां यादवजितनुजन्मामीलालादिभिःशान्तिस्नात्राष्टाहिकोत्सवसाधर्मिकवात्सल्याउनेकविधं शुभकर्म क्रियते स्म / શ્રીમેહનલાલજી મહારાજ પણ ચાતુર્માસું સમીપમાં આવેલું જોઈ ત્યાં કેટલાક દિવસ રહી ત્યાંથી વિહાર કરી ફરી પાછા લાલબાગમાં આવ્યા, અને ચતુ" કોયીને આરંભ થયે. અને શ્રાવકો પ્રત્યેક વર્ષકરતાં તપ વિગેરે શુભ કામમાં સારી રીતે જોડાઈ ગયા. આ ચાતુર્માસમાં પણ જાદવજીના પુત્ર અમીલાલ લિ શાન્તિસનાત્ર, અઠાઈને ઉત્સવ, સાધર્મિક વાત્સલ્ય વિગેરે અનેક " શુભ કર્મો કર્યા. - समारब्धे त्रिषष्टयुत्तरकोनविंशतिशततमेऽब्दे मोहनषिः सह हर्षादिशिष्यगणेन माधवोद्याने चातुर्मास्यं परावर्तितवान् / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust