________________ चरितम्. ) મોહનચરિત્ર સર્ગ પંદરમે. (285) પર્વના રાજા સરખાં પર્યુષણ (પજુસણ) આવ્યાં એટલે મુનિરાજ શ્રીહનલાલજી મહારાજના ઉપદેશથી શ્રાવકોએ ઉત્સાહવડે તપ આરંભ્યાં. 101. मासक्षपणकं कैश्चिकैश्चिच्चाष्टाहिकं तपः। कृतं कैश्चिन्महाकर्मसूदनप्रभृतीनि च // 102 // કોઈએ એકમાસના ઉપવાસ કર્યા, કેઈએ આઠ દિવસના ઉપવાસે કર્યા અને કેઈએ કમસૂદન વિગેરે તપ કર્યો. 102. तिलकश्रेष्ठितनयभाइचन्द्रस्य धर्मिणः। तप आष्टाहिकं चक्रे पत्नी पतिमनुव्रता // 103 // પતિના મન પ્રમાણે ચાલનારી તિલકચંદ શેઠના ધાર્મિષ્ઠ પુત્ર ભાઈચંદ શેઠની પતિયે આષ્ટાહિક તપ ( અઠાઈના ઉપવાસ ) કર્યું. 103. प्रियामनानुगः श्रीमान्भाइचन्द्रो वणिग्वरः / तत्प्रसत्त्यर्थमादत्त दोलां भवभयापहाम् // 104 // પિતાની પ્રિયાની ચિત્તવૃત્તિ પ્રમાણે વર્તનાર શ્રીભાઈચંદ શેઠે તેને પ્રસન્ન કરવાને સારું સંસારના ભયને મટાડનારું પારણું પિતાને ઘેર આપ્યું. 104. आदानेऽस्या व्ययो भूयान्वभूवास्य महामतेः / तदर्थं श्रेष्ठिनः प्रायो यतन्ते हि हितैषिणः // 105 // ઘણી બુદ્ધિવાળા ભાઇચંદ શેઠને તે પારણું પોતાને ઘેર લાવવામાં ઘણે ખર્ચ થયા. અને ઘણું કરી પિતાનું હિત કરનારા શેઠિયાઓ તેને માટે પ્રયાસ કરે છે, અર્થાત્ એવાં સત્કાર્યોમાં દ્રવ્ય વપરાય તેને માટે પ્રયાસ કરે છે. 105. तस्मिन्नवसरेऽनेन घटाटोपमनोहरः। द्रष्टदस्तम्भजननः सजितो वरघोटकः // 106 // તે વખતે આ ભાઈચંદ શેઠે મોટા ઠાઠને લીધે સુંદર જણાતો અને જોનારાઓની દ્રષ્ટિને સ્તબ્ધ કરી દે એવો વરઘોડો કહાડો. 106 49 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust