________________ (384 ) मोहनचरिते पञ्चदशः सर्गः। [ उत्तरपरापायमननं नो कर्त्तव्यमकारणम् / यथाशक्ति निजं कार्यं कार्य कार्यविदां मतम् / / 96 // વિનાકારણ બીજાનું અપમાન કરવાનું ચિંતવન મનમાં પણ કરવું નહી, પણ પોતાની શક્તિ પ્રમાણે પિતાનું કામ કરવું એ કાર્યવેત્તાઓને સિદ્ધાંત छ. 86. अथो भगवतीसूत्रं श्रीमद्धर्षमुनेर्मुखात् / भाद्रशुक्लत्रयोदश्यां समाप्तिमगमत्सुखात् // 97 // ત્યાર પછી શ્રીમાન હર્ષમુનીજી વાંચતા હતા તે “ભગવતી–સૂત્રની સમાપ્તિ ભાદરવા માસની ત્રદશીને દિવસે સુખપૂર્વક થઈ. 97. पूजा ज्ञानस्य प्रथमं बहूपकरणैः सह। देवकर्णैः कृता यदा कुत्र नाग्रेसरा इमे // 98 // પ્રથમ જ્ઞાનપૂજા ઘણા સાહિત્યથી દેવકરણ શેઠે કરી. અથવા એ ક્યાં અગ્રે સર નથી હોતા? અર્થાત્ દરેક કાર્યમાં હોય છે જ. 98. सप्रेम प्रेमचन्द्रेण केशवात्मभुवा सता। तथा खुशालचन्द्रेण कृता पूजा विशेषतः // 99 // કેશવજીના પુત્ર પ્રેમચંદ શેઠે તથા ખુશાલચંદ શેઠે પણ પ્રેમથી સારી રીતે शानपूल 421. 88.. अन्यैश्च श्रावकैः सर्वैर्यथाशक्ति सुपूजनम् / कृतं येनोच्छलद्वारं ज्ञानागारं बभूव ह // 10 // બીજા શ્રાવકોએ પણ પોતાની શક્તિને અનુસાર જ્ઞાનપૂજા સારી રીતે કરી તેથી જ્ઞાનભંડારનું દ્વાર ઉભરાઈ જતું હતું. 100. पर्वराजे समायाते श्रीमत्पर्युषणे तपः / सहोत्साहैः कृतं श्राद्धैर्मुनिराजोपदेशतः॥ 101 // ... P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust