________________ ( રૂ૭૮) મોહનવરિતે ચંદ્ર : | [ ઉત્તરપરિમિત પ્રિય અને સૂત્રોને અનુસરીને વ્યાખ્યાન કરે છે કે, સૂત્રબહારની મીઠી મીઠી વાતોથી તમને છેતરે છે? 63. धर्मोपदेशसमये तर्कश्छद्मस्थसाधुभिः / नो कर्तव्यो यथासूत्रं वक्तव्यमिति मे मतिः // 64 // કારણ કે, છદ્મ સાધુઓએ ધર્મોપદેશ કરતી વખતે તર્ક ન કરવા જોઈએ પણ સૂત્ર પ્રમાણે જ વ્યાખ્યાન કરવું જોઈએ એમ હું માનું છું.'' 64. मोहनषेरिमां वाचं श्रुत्वा श्रावकसत्तमाः। ऊचुरेकमुखा बद्धाञ्जलयो मुनिसत्तमान् // 65 // શ્રીમેહનલાલજી મહારાજની એવી વાણી સાંભળીને શ્રેષ્ઠ શ્રાવકે હાથ જોડીને એક અવાજે મુનિશ્રેષ્ઠ મહારાજશ્રીને કહેવા લાગ્યા. 65. सत्यं वक्ति मितं वक्ति वक्ति सूत्रानुसारतः। नो नः प्रतारयत्येष धर्मभीरुः सदाशयः // 66 // “સારા અંતઃકરણવાળા શ્રીહર્ષમુનીજી ધર્મથી ડરીને સુત્ર પ્રમાણે યથાર્થ અને પરિમિત (એટલે બહુ વધારે નહિ તેમ બહુ ઓછુ નહી પરંતુ જરૂર જેટલુંજ ) બેલે છે અને કઈ રીતે અમને ગમે તેમ સમજાવી ઉડાવતા નથી. 66. किं बूमो भगवन्दृष्ट्वा श्रीमद्धर्षमुनेर्गुणान् / तथा वयं प्रसन्नाः स्मो यथा भावत्कदर्शनात् // 67 // હે ભગવન્! અમે આપને વધારે શું કહિયે? પણ શ્રીહર્ષમુનીજીના ગુણ જોઈને, આપનાં દર્શનથી જેમ હર્ષ પામીએ તેમ અમે પ્રસન્ન થઈએ છીએ.” 67 एतस्मिन्नन्तरे कैश्चित्पृष्टः श्रीमोहनप्रभुः / भगवंस्तव शिष्येषु कोऽलङ्कर्ता भवत्पदम् // 68 // એ વખતે કેઈએ શ્રીમોહનલાલજી મહારાજને પૂછયું કે, “હે ભગવ તમારા શિષ્યમાં આપના પદને કોણ શોભાવશે ?" 68. જ તમારા એ વખતે કોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust