________________ ( 6 ) મોનારતે સ્થાપન કરવામાં આવ્યું. અર્થાત તેમને વડી દીક્ષા આપવામાં આવી. મનને જીતનારા, સંવેગ ( ત્યાગ) ના રસનું આસ્વાદન કરવામાં તૃષ્ણા વાળા ( અર્થાત તીવ્ર વૈરાગ્યવાળા) અને આત્માનું સંધાનપરાયણ તે મુનિનાં નામ આ પ્રમાણે હતાં–૧૩૪–૧૩૫. गतमानस्य शिष्यः श्रीगुमानस्य क्षमावतः / ઐશ્વર્થનામાં વિશેયસ્તીપ્રજ્ઞઃ ક્ષમામાનઃ | રૂ . માનથી રહિત અને ક્ષમાવાળા શ્રીગુમાન મુનીજીના તીક્ષ્ણ બુદ્ધિવાળા અને અન્વર્થ નામવાળા ( નામ પ્રમાણે ગુણવાળા) શિષ્ય ક્ષમામુનીજી. 136. अनेन मुनिना पूर्वं गार्हस्थ्यमधिकुर्वता / '' 'ઉઢતો થોડાહ્યો ગામ સુરતથી | શરૂ૭ | પૂર્વે આ મુનિજી જયારે ગૃહરથાશ્રમમાં હતા ત્યારે સુરત પ્રાંતમાં આવેલું હડા નામે ગામ એમણે શોભાવ્યું હતું અર્થાત્ ત્યાંના રહીશ હતા. 137. जनकोऽस्य महाभाग्यः श्रीमोहनवाणिग्वरः / / जननी देवपूर्वा श्रीकुमारी पञ्चपुत्रिका // 138 // મહાભાગ્યવાળાં, વાણીઆઓમાં શ્રેષ્ઠ એમના પિતાનું નામ મોહનલાલ શેઠ હતું અને પાંચ પુત્રવાળાં એમની માતાનું નામ શ્રીદેવકર હતું. 138. श्रीमद्देवमुनेः शिष्यो लेच्छग्रामविभूषणम् / सद्भावभावितात्मा श्रीभावाख्यो मुनिसंयुतः॥ 139 // .. સારી ભાવનાથી સંરકાર પામેલા મનવાળા, લેચ્છ ગામના આભૂષણરૂપ શ્રીદેવમુનીજીના શિષ્ય શ્રીભાવમુનીજી. 139. उक्तस्यैव मुनेः शिष्यः कर्पूर इव निर्मलः / __ मुनिः कपूरनामा यो मरुभूमिभयापहः॥ 140 // . તેજ મુનીજીના એટલે શ્રીદેવમુનીજીના શિષ્ય, મારવાડ દેશની ભૂમીના " હરનાર, કપૂરના સરખા નિર્મળ શ્રીકપૂરમુનીજી. 140. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust