SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ चारतम्.] મહિનચરિત્ર સર્ગ ચાદમાં. (353) ... धराधारां शान्तिधारां स चकार यथाविधि / तस्मिन्नेव दिने स्वामिवात्सल्यं चातिहर्षतः // 96 // અશાડ સુદી ત્રદશીને દિવસે મારવાડ દેશના આભૂષણરૂપ અને ફતાજીના પુત્ર ભાષાજીએ વિધિ પ્રમાણે પૃથ્વીને આધારરૂપ શાંતિધારા કરી અને તેજ દિવસે ઘણા હર્ષથી સ્વામિવાત્સલ્ય નવકારસી કર્યું. 95-96. षष्ठ्यामाषाढकृष्णायां खडकप्रान्तवासिभिः / कृतं श्रीस्वामिवात्सल्यं मरुदेशनिवासिभिः // 97 // અશાડ માસના કૃષ્ણપક્ષની ષષ્ટીને દિવસે ખડકની પાસે રહેનાર મારવાડી? શેઠીઆઓએ સ્વામિવાત્સલ્ય કર્યું. 97. आषाढस्यासिते पक्षे त्रयोदश्यां तथापरैः। कृतं श्रीस्वामिवात्सल्यं मरुस्थलविभूषणैः // 98 // અશાડ માસના કૃષ્ણપક્ષની તેરસને દિવસે મારવાડ દેશના અલંકારરૂપ બીજા મારવાડી શેઠીઆઓએ સ્વામિવાત્સલ્ય કર્યું. 98 ...... एवमादि शुभं कृत्यं तपस्या चापि भूयसी। .. बहवोऽस्यां चतुर्मास्यामाटाहिकमहोत्सवाः // 99 // આ ચોમાસામાં એ વિગેરે અનેક પ્રકારનાં શુભકૃત્યો થયાં. તથા તપસ્યાઓ પણ ઘણુ થઈએ. તેમજ અઠાઈના ઉત્સવો પણ ઘણા થયા. 99. .."., खुशालचन्द्रसंभूतीरायचन्द्रो वाणिग्वरः। .. चकाराष्टाहिकं भक्त्या चोत्सवं समहोत्सवम् // 10 // ખુશાલચંદ શેઠના પુત્ર, વાણીઆઓમાં શ્રેષ્ઠ રાયચંદ શેઠે ભકિતથી ધણ આનંદ સાથે મેટો અઠાઈને ઉત્સવ કર્યો. 100. ..... भाद्रकृष्णत्रयोदश्यां रायचन्द्रेण रनिना। .. कृतं श्रीस्वामिवात्सल्यमनेन भवभीरुणा // 101 // ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy