SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ / 352 ) मोहनचरिते चतुर्दशः सर्गः। [ उत्तरतस्मिन्नवसरे संघ उद्दिश्यमं महामुनिम् / चक्रे जयध्वनि येन जयाद्वैत इवाभवत् // 9 // તે વખતે સર્વ સંધે આ મુનિ મહારાજને ઉદ્દેશીને જય જય શબ્દ કર્યો કે, પન્યાસ શ્રીહર્ષમુનિ મહારાજજીકી જય.” તેનાથી આખું જગત જ્ય જ્ય શબ્દમય થઈ ગયું હોય એવું જણાવા લાગ્યું. 90. यादवात्मजनिः श्रीमानमीलालः प्रभावनाम् / चकार मङ्गलैः पूणैर्नारिकेलफलैर्मुदा // 91 // તે પ્રસંગમાં જાદવજીના પુત્ર શ્રીમાન્ અમલાલે હર્ષથી માંગલીક નાળીએરના जाना प्रभावना 21.81. द्रव्यं तस्मिन्दिने मोहमयीसंघः प्रसङ्गतः। निराश्रिताश्रयायादादष्टादशसहस्रकम् // 92 // તે દિવસે મહારાજ શ્રીહર્ષમુનિજીને પન્યાસે પદવી આપવાના પ્રસંગમાં મુંબઈના સંઘે નિરાશ્રિતોને આશ્રય આપવાને માટે રૂપિઆ અઢાર હજારનું ફંડ मे\ थु. 82. तस्मिन्नेव दिने पूर्णचन्द्रजः श्रेष्ठिसत्तमः / पन्नालालोऽकरोत्स्नात्र-मष्टोत्तरशताभिधम् // 93 // તેજ દિવસે શેઠિયાઓમાં શ્રેષ્ઠ પુનમચંદના પુત્ર પન્નાલાલે અડેરી सनात्र यु. 83. अनेन श्रेष्ठिवर्येण तस्मिन्नेव दिने शुभे। कृतं श्रीस्वामिवात्सल्यं येन धर्मोऽनुरज्यते // 94 // શેઠિયાઓમાં શ્રેષ્ઠ એજ શેઠે (પન્નાલાલ શેઠે) તેજ દિવસે સ્વામિવાત્સલ્ય ज्यु है, या भीतु।। वृद्धि पामे छ. 84. आषाढशुक्लपक्षायत्रयोदश्यां फतात्मजः। माषाजीत्यभिधेयो यो मरुदेशविभूषणः // 95 // P.P.A.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy