________________ ( 326 ) मोहनचरिते त्रयोदशः सर्गः। [उत्तर श्रीमोहनमुनेरअशिष्यः श्रीमद्यशोमुनिः। श्रीपालनपुरादत्र समागच्छन्महामनाः॥ 116 // ઉદાર મનવાળા અને શ્રી મેહનલાલજીના પ્રથમ શિષ્ય, શ્રીયશોમુનીજી પણ पासपुरथी महिमा ( महावा ) माव्या. 116. यशोधवलिताशेषदिशः श्रीमद्यशोमुनिः / दयाविमलपन्याससविधं प्राप्य सुन्दरम् // 117 // श्रीमद्भगवतीसूत्र-योगं सर्वं व्यधाद्रुतम् / प्राप्त स्ववसरे नैव प्रमाद्यन्ति सुबुद्धयः // 118 // * પિતાના યશથી (કીર્તિથી) તમામ દિશાઓને સફેત કરી મુકનાર યશેમુનિજીએ (જસમુનિજીએ) પન્યાસ દયાવિમલજીના સુંદર સમીપમાં આવીને ત્વરાથી ભગવતીસૂત્રનો જોગ સંપૂર્ણ રીતે કર્યો. કારણ કે, સારે સમય મળતાં પિતાનું કામ સાધવામાં કોઈ બુદ્ધિમાન પુરુષ પ્રમાદ કરતો નથી. 17-18. सुरगच्छगतो भेदो विमलो नाम यः श्रुतः। दयाविमलपन्यासः पारम्पर्ये तदीयके // 119 // આ પન્યાસ દયાવિમલજી, સુરગચ્છમાં આવેલા વિમળ નામના ભેદની (પાટ) પરંપરાના છે એ પ્રમાણે એમની પ્રસિદ્ધિ હતી. 119. * समाप्ते योगजाते श्री-दयाविमलजी सुधीः। गणिपन्यासास्पदाभ्यां यशसं समभूषयत् // 120 // .. જયારે જોગ સંપૂર્ણ થયો ત્યારે તે જ સમુનીજીને રૂડી બુદ્ધિવાળા શ્રીદયાવિમલ જીએ ગણ પદવી તથા પન્યાસ પદવી એમ બન્નેય પદવીઓથી અલંકૃત કર્યા ( गायी), अर्थात् तेभने मानेय ५४वाया साथी. 120. अस्मिन्नवसरे श्रेष्ठिमनस्सुखमुखास्तथा / सर्वः संघश्चकारातिमहान्तमुत्सवं शुभम् // 121 / / આ વખતે શેઠ મનુસુખભાઈ તથા સર્વ સંધે મળીને ઘણું સારે મા ઉત્સવ કર્યો. 121. P.P.AC. Gunratnasuri M.S. Jun Gur' Aaradhak Trust