________________ પતિ ] મેહનચરિત્ર સર્ગ તેરમે. ( 325 ) . ત્યાંના રહેવાસી શ્રાવકોની સાથે શ્રીહર્ષમુનીજીએ વિધિ પ્રમાણે યાત્રા કરી અને મોટા મનવાળા શ્રીહર્ષમુનીજીએ પછી ત્યાંથી વિહાર કર્યો તે નાંદીયા ગયા. 110. नांदियावासिनो हर्षः पुपाव निजदर्शनात् / आत्मानं च निजं श्रीमान जिनबिम्बप्रदर्शनात् // 111 // શ્રીહર્ષમુનિજીએ નાદીયાના રહેવાસી શ્રાવકને પિતાનાં દર્શન આપીને પવિત્ર કર્યા, અને જનબિંબનાં દર્શનથી પિતાના આત્માને પાવન કર્યો. 111. ततो विहृत्य लोटाणा-माजगाम ददर्श च / जिनांस्ततो विहत्यासौ दीयाणां प्राप दर्शनात् / / 112 // ત્યાંથી વિહાર કરી લોટાણે (એ નામનું ગામ) ગયા અને જીનભગવાનની પ્રતિમાઓનાં દર્શન કર્યા. ત્યાંથી વિહાર કરી દર્શન કરવા સારૂં દીયાણે આવ્યા.૧૧૨. एवंविधेषु बहुषु स्थलेषु दर्शनप्रियः / दर्शनं भक्तितः कृत्वा शिरोही पुनरागमत् // 113 // દર્શન કરવામાં પ્રીતીવાળા શ્રીહર્ષમુનિજી એવાં એવાં ઘણે ઠેકાણે ભકિતથી દર્શન કરી ફરીથી પાછા સીરહી આવ્યા. 113. ततो विहृत्य सुखतः श्रीपालनपुरं पुरम् / ततो विहृत्य श्रीविशनगरं नगरोत्तमम् // 114 // સુખપૂર્વક ત્યાંથી વિહાર કરી શ્રીપાલણપુર (એ નામના પુરમાં) આવ્યા. અને ત્યાંથી વિહાર કરી નગરોમાં ઉત્તમ વિસનગર (એ નામનું શહેર ) આવ્યા. 114. ततो विहत्य श्रीहर्षः श्रीमद्राजपुरं गतः। तत्रत्याः श्रावका भव्याः सोत्साहं तं न्यवीविशन् // 115 // ત્યાંથી વિહાર કરી શ્રીહર્ષમુનિજી રાજનગર (અમદાવાદ) ગયા, અને ત્યાંના ભવ્ય શ્રાવકોએ શ્રીહર્ષમુનીજીને ઉત્સાહથી નગરમાં પ્રવેશ કરાવ્યું. 115. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust