________________ [ કરા ( રૂર૨) નિવન્તિ ત્રયા સઃ | જ તેમને, “હે વ્રતિન! (હે પંચમહાવ્રતવાળ!) હે વત્સ (હે શિષ્ય) સુખેથી જા, અને દેવનાં દર્શન કરીને પાછો અહિંયાં આવજે.” એમ શ્રીમહિનલાલજી મહારાજે કહ્યું. 95. हर्षरूपो मुनिर्हर्षः प्राप्याज्ञा मोहनप्रभोः। विजहार ततो यद्वा मुनयो विहृतिप्रियाः॥ 96 // હર્ષ ( આનંદ ) ના જ સ્વરૂપરૂપ શ્રીહર્ષમુનિજીએ મહાપ્રભુની આજ્ઞા મેળવીને ત્યાંથી વિહાર કર્યો. અથવા ( કવિ કહે છે કે,) મુનિને વિહાર પ્રિય હોય છે. 96. क्रमयोगेन हर्षोऽगाभृगुकच्छाख्यपत्तनम् / तत्रत्यैः श्रावकैः सर्वैः सत्कृतो बहुमानतः॥ 97 // તે હર્ષમુનીજી ક્રમે ક્રમે ભરુચ બન્દર ગયા અને ત્યાંના બધા શ્રાવકોએ તેમને ઘણા માનથી સત્કાર કર્યો. 97. ततो विहृत्य क्रमतोऽगात्खम्बातपुरं प्रति / तत्रापि श्रावकैः सभ्यर्गृहीतो मानपूर्वकम् // 98 // ક્રમે ક્રમે ત્યાંથી વિહાર કરી ખંભાત બન્દર ગયા. ત્યાં પણ સારા સારા સભ્ય શ્રાવકે ઘણા સન્માનથી આવીને શ્રીહર્ષમુનીજીને મળ્યા. 98. ततो विहृत्य मुनिराद प्राप राजपुरं पुरम् / तत्रस्थाः श्रावका इभ्या इमं सम्यगपूजयन् // 99 // ત્યાંથી વિહાર કરીને મુનિરાજ શ્રીહર્ષમુનિજી રાજનગર ( અમદાવાદ ) આવ્યા અને ત્યાંના ગૃહરથ શ્રાવકે એમનો સારી રીતે સત્કાર કરી લાગ્યા. 99. ततो विहृत्य क्रमतः प्राप पट्टणपत्तनम् / सहर्ष श्रावकास्तत्र चक्रुरागमनोत्सवम् / / 100 / / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust