________________ રત.] મોહનચરિત્ર સર્ગ તેરમે. ( 22? ) રહેવા છતાં વૈરાગ્ય ઉપજે માટે હેતુવાળું, મુનિશબ્દની સાથે જોડાયેલું પદ્મ એટલે પત્ર મુનિજી નામ, ઉત્તમ મુનિ શ્રીહનલાલજી મહારાજે પાડયું.૮૯-૯૦. श्रीमोहनमुनीन्द्राणा शिष्येषु तपसा नयैः। अग्रिमस्य मुनिहर्षमुनेः शिष्योऽसकावभूत् // 91 // એ પદ્મ મુનિજી મુનિયામાં ઈંદ્રની પેઠે પ્રકાશી રહેલા શ્રી મોહનલાલજી મહારાજના શિષ્યમાં તપ અને નીતીથી અગ્રેસર શ્રીહર્ષમુનીજીના શિષ્ય થયા. 91. श्रीमोहनमुनिस्तस्माद् विहर्तुं यावदेहत / तावत्संघः समागम्य विनिनाय महाग्रहात् // 92 / / ત્યાર પછી શ્રી મોહનલાલજી મહારાજે ત્યાંથી વિહાર કરવા જવાની જયારે ઈચ્છા કરી કે તેટલાકમાં સંધ આવીને ઘણા આગ્રહથી પ્રાર્થના કરવા લાગ્યો ( વિનવવા લાગે. ) 82. मुनिराजोऽपि संघस्य दृष्ट्वा भावं सहेतुकम् / क्षेत्रस्य विस्तृतिं चैव तत्रास्थाद्धधर्मतत्त्वविद् // 93 // ધર્મના તત્ત્વને જાણનાર મુનિરાજ શ્રીમેહનલાલજી મહારાજે પણ સંઘને સકારણ ( કારણવાળા ) ભાવ જોઈને તથા ક્ષેત્રને (સ્થાનને) વિરતાર જોઈને ત્યને ત્યાંજ નિવાસ કર્યો. 93. अथ हर्षमुनिर्धीमान्पप्रच्छ मोहनं गुरुम् / જ્ઞા દ્વન્તમિચ્છામ તીર્થાટન તે ગુરો 14 . છે તે સમયે બુદ્ધિમાન શ્રીહર્ષમુનિજી પોતાના ગુરુજી શ્રી મોહનલાલજીને પૂછવા લાગ્યા કે, “હે ગુર! જે આપની આજ્ઞા હોય તો હું તીર્થયાત્રા કરવાને જવાની ઈચ્છા રાખું છું.” 94. सुखं व्रज वतिन्वत्स कृत्वा श्रीदेवदर्शनम् / पुनरत्र त्वमागच्छेर्मोहनर्षिरवक् विदम् // 95 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust