________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ તેરમો. ( રૂ૫ ) जज्ञिरे जातमात्रे हि लघवस्तरवो जले। उत्पादो वा विनाशो वा क्षुद्राणां प्रथमोऽथवा // 60 // 3 વરસાદ આવવાથી પાણી થયું એટલે તેમાં નાના નાના છોડવા (પ્રથમથીજ) થવા લાગ્યા. કારણ કે સુદ્રની ઉત્પત્તિ અને વિનાશ પ્રથમ જ થાય છે. અથવા જલદી જલદી ઉત્પત્તિ અને વિનાશ પામવું એ શુદ્રોને ખાસ સ્વભાવ છે. 60. सस्यसंछन्नसर्वाङ्गा हरिद्वर्णा वसुंधरा / दियुते पल्लवादृश्याङ्गयष्टिर्लतिका यथा // 61 // લીલા ઘાસથી સર્વ ભાગો ઢંકાઈ ગયેલા હોવાથી લીલારંગની જણાતી પૃથ્વી, પલથી ઢંકાઈ ગયેલી લતાના જેવી શેભતી હતી. 61. नानावणैः सकुसुमैः सस्यैः सर्वंसहा बभौ / चित्रांशुकपरीधाना धत्ते किमपि गौरवम् // 62 // * જુદા જુદા રંગનાં પુષ્પો અને ધાન્યથી પૂથ્વી શોભી રહી હતી. કારણ કે, ચિત્રવિચિત્ર વસ્ત્રો ધારણ કરવાથી કોઈ વિલક્ષણજ ગૈરવ (ભારેખમ પણું ) દેખાય છે. 62. 'कर्षकास्तु वपन्ति स्म धान्यं नानाविधं क्षितौ / '' સતે મે વિદ્વો વ માતા ફરૂ . - मेघाविर्भावतो धात्री दधे कमपि सम्मदम् / विदेशादागते पत्यौ यथा प्रोषितभर्तृका // 64 // ખેડુત લેકો જુદી જુદી જાતનાં ધાન્ય પૃથ્વીમાં વાવવા લાગ્યા. કારણ કે, હજાર ઘણો લાભ મળવાનો હોય ત્યાં કયો ડાહ્યા માણસ પ્રમાદ (આળસ) કરે ? પિતાનો પતિ પરદેશથી ઘેર આવવાને લીધે પ્રોષિતભર્તૃકા (જે સ્ત્રીને પતિ પરદેશમાં હોય તે પ્રાષિતભર્તૃકા કહેવાય છે) જેમ આનંદવાળી થાય છે તેમ બે પ્રકટ થવાથી પૃથ્વી પણ આનંદને ધારણ કરવા લાગી. 64-63. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust