________________ ( રૂ૪) મોહનવરિ ત્રયા સ કરरूपरम्यै समानभास्करैरुपकारिभिः। . . इवाभितस्तप्यमानां परिणामावधिं गताम् // 55 // वसुंधरां कराक्रान्तां शुष्यत्संतानवल्लरीम् / हुंकारैर्गगडध्वानैः प्रसरद्धिरितस्ततः॥ 56 // मण्डलैः श्वासयन्तश्छा-दयन्तः कालका घनाः। आजग्मुरथवा कस्यातिशयो भवति ध्रुवः॥ 57 // (તે વખતે) પૃથ્વીના સાર (તત્ત્વ) રૂપ રસનું આસ્વાદન કરવામાં લેભી (એટલે પૃથ્વીનો સાર ચુસી લેનારા), વાર્થ સાધવામાં તત્પર, ગીર અંગવાળા, ઘણા ઉગ્ર, પ્રતિદિવસ વૃદ્ધિગત થતા, રમ્ય રૂપવાળા અને બહુજ ઉપકારક હોય એમ જણાતા સૂવડે અત્યંત સંતપ્ત થયેલી (તપી ગયેલી), દુઃખની અવધિયે પહોચી ગયેલી, શુષ્ક થયેલી પ્રજારૂપી વેલવાળી, (અર્થાત વેલરૂપી પ્રજા જેની સુકાઈ ગઈ છે તેવી) અને કર (સૂર્યના કિરણો) થી, પીડાઈ રહેલી પૃથ્વીને આશ્વાસન આપતા, ગડગડાટરૂપી શબ્દોની સાથે ચારેય બાજુ ફેલાઈ જતા અને પોતાનાં મંડળેથી સર્વને ઢાંકી દેતા કાળા મે આવ્યા. અથવા ચઢતીને વખત હમેશ કોને ચાલ્યા કરે છે ? કેનેજ નહી. 54-55-56-57. तूर्णं पूर्ण जलं मेघा बहुमानपुरस्सरम् / થવા પાત્રે વિશ્વન દેતુના આ 68 | ' મે ઘણા માનની સાથે પરિપૂર્ણ જળ ઝટ આપવા લાગ્યા. અથવા પાત્ર એટલે કઈ પણ વસ્તુ આપવાને ગ્ય સત્પાત્ર જોવામાં આવે તો વિલંબ માટે કરવો જોઈએ ? 58. वसुंधरा निराबाधं मुमोचाशु कदुष्णकम् / वाष्पं स्त्रीणां स्वभावो हि सुखे दुःखेऽपि रोदनम् // 59 / / પૃથ્વીમાંથી જરા જરા ગરમ બાફ ઝટ ઝટ નિકળવા લાગે. કારણ કે સ્ત્રીઓને સ્વભાવ જ હોય છે કે, સુખમાં અને દુઃખમાં બધેય રડવું. 59. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust