________________ (32) : તે ગયા હતા . ર૩રહનલાલજી મહારાજ આગળ જણાવવામાં આવશે તે તે દેવની પ્રતિષ્ઠા કરાવીને આનંદ પામ્યા. 43. श्रीसूर्यमण्डलपार्थ कुन्थु तीर्थकृतं तथा / मनोमोहनपार्थं च साङ्गं सद्विधिपूर्वकम् // 44 // जीर्णोद्धारस्तथा नव्यमन्दिरोद्भावनं च यत् / तदिदं मुनिराजम्य मोहनस्योपदेशतः / / 45 // શ્રી સુરજમંડળ પાર્શ્વનાથજી તથા કુંથુ નાથજી તથા મનમોહન પાર્શ્વનાથજીની સંપૂર્ણ રીતે સારી વિધીથી પ્રતિષ્ઠા કરાવી; તથા જીર્ણોદ્ધાર તથા નવાં મંદિર વિગેરે સર્વ મુનિરાજ શ્રીમોહનલાલજી મહારાજના ઉપદેશથી થયું. ૪૪-૪પ. जीर्णानि मन्दिराण्यासन्षद् कर्तारपुरे शुभे / तेषामस्योपदेशन चोद्धारः समपद्यत // 46 // તથા કતાર ગામ જતાં જીર્ણ થઈ ગયેલાં છ દેરાશર હતાં તેને પણ છદ્વાર શ્રામહનલાલજી મહારાજના ઉપદેશથી થે. 46. प्रतिष्ठापि च तेषां श्रीमोहनर्षिकराब्जतः। अभूदेतेन श्रीसंघः परमानन्दमाप ह // 47 // અને તે દેરાસરોની પ્રતિષ્ઠા પણ શ્રમેહનલાલજી મહારાજના હસ્તકમલ થી થઈ; તેથી સંઘ ઘણે આનંદ પામ્યા. 7. प्रतिष्ठेयं सिते पक्षे वैशाखे मङ्गले दिने / सर्वारम्भप्रसिद्धायां त्रयोदश्यामभूदिति / / 48 // આ દેરાસરની પ્રતિષ્ઠા વૈશાખમાસના શુકલપક્ષની ( અજવાળીઆની) સર્વ શુભ કાર્યોના આરંભ કરવામાં પ્રસિદ્ધ થયેલી ત્રદશી (તેરસ) અને મંગળવારને દિવસે થઈ. 48. संघस्यातिप्रसन्नत्वात्प्रभावाच महामुनेः। मन्दिरे द्रव्यलाभोऽभूत्सार्द्धत्र्ययुततोऽधिकम् // 49 // તે સમયે સંધની ઘણી પ્રસન્નતાને લીધે તથા મહારાજશ્રીના પ્રભાવને લીધે દેરાસરજીમાં લગભગ પાંત્રીસ હજાર રૂપિઆની ઉપજ થઈ. 49. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust