________________ - રિત. 1 મહિનચરિત્ર સર્ગ તેર. . ( રૂ8 (કવિ કહે છે કે,) “પ્રથમ વખતે ઉત્સવ થયે હતો તે કરતાં પણ આ વખત વધારે સારો ઉત્સવ થયે હતો એમાં કોઈ પ્રકારે સંદેહ નથી. તે પછી અમદાવાદ અને પાટણના કરતાં સારો હોય તેમાં વિચારજ શું કરે ?' 38. अथ प्रभाते ते सर्वे महोत्साहपुरस्सरम् / / दर्शयन्तो निजामृद्धिं मुनिराजमुपाययुः // 39 // * ત્યાર પછી પ્રાતઃકાળમાં પોતાની સમૃદ્ધિને બધાઓને બતાવતા (જણાવતા) તે સર્વ શ્રાવકે મોટા ઉત્સાહથી શ્રી મોહનલાલજી મહારાજના સામા સામૈયું કરવા ચાલ્યા. 39. फाल्गुनस्य सिते पक्षे षष्ठयां श्रीमोहनर्षयः / विविशुः शासनं दीप्तं पश्यन्तः सूर्यपत्तनम् // 40 // વિક્રમ સંવત્ 1955 ના ફાગણ સુદી ૬ને દિવસે શ્રીમેહનલાલજી મહારાજે જાજવલ્યમાન થઈ રહેલા (શોભી રહેલા) જનશાસનને જોતાં જોતાં સુરત શહેરમાં પ્રવેશ કર્યો. 40. वसतिं रायचन्द्रात्मभूप्रेमचन्द्रमन्दिरे। धर्मार्थे मुनिराजोऽयं समं शिष्यैश्चकार ह // 41 // અને પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં શિષ્યોએ સહિત શ્રીમેહનલાલજી મહારાજે નિવાસ (સંથારો) ક. 41. तत्र स्थित्वा मासमात्रं स्थानातिशयवेदकः। गोपीपुरे देवसुरगच्छीयोपाश्रयेऽविशत् // 42 // ત્યાં એક માસ સુધી રહીને થાનના અતિશયને જાણનાર મહિનલાલજી મહારાજે ગોપીપુરામાં દેવસુર ગચ્છના અપાસરામાં પ્રવેશ કર્યો. 42. माधवे धवले भागे श्रीमोहनमुनीश्वरः / वक्ष्यमाणानिमान्देवान्प्रतिष्ठाप्य जहर्ष ह // 43 // (ત્યાં રહીને) વૈશાખ માસના શુક્લ પક્ષમાં (અજવાળી આમાં ) શ્રીમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust