________________ चरितम्.] મિહનચરિત્ર સર્ગ બારમે. ( 297 ) તેમાં કઈને કંઈ કહેવાનું રહ્યું નહિં; અને મોહનલાલજી મહારાજને તેઓ ધન્યવાદ આપવા લાગ્યા. 128. श्रीमोहनमुनिस्तेषां विनयेन महामनाः। स्थातुं तत्र चतुर्मास्यां सयोगमोमवोचत // 129 // તેઓના વિનયને લીધે ઉદારમનવાળા શ્રીમોહનલવાજી મહારાજે ત્યાં ચાતુમિસ વર્તમાન જેગે સહિત રહેવાને સ્વીકાર્યું. 129. ज्ञानागारं तत्र जीर्णं दृष्ट्वा तस्य मुनीश्वरः / उद्धारे मानसं कृत्वा भव्यबोधदिवामाणिः / / 130 // आयातेषु यथाकालं श्रेष्ठिवर्येषु भूरिशः / . . प्रसङ्गवित्प्रसंगेन तानभ्येवमुदाहरत् // 131 // ત્યાં જ્ઞાનભંડારને જીર્ણ થયેલે જઈને ભવિજનોને બોધ આપવામાં સૂર્ય સરખા મેહનલાલજી મહારાજે તેને ઉદ્ધાર કરવાનો પિતાના મનમાં વિચાર ર્યો. પછી જે સમયે ઘણા શેઠીઆઓ પિતાની પાસે આવ્યા તે વખતે પ્રસંગને જાણનાર મોહનલાલજી મહારાજ પ્રસંગ નિકળતાં તેઓના પ્રત્યે એ પ્રમાણે કહેવા साया:-१३० 131. सर्वासां सम्पदां मूलं धर्ममाहुर्मनीषिणः। ज्ञानं धर्मस्य मोक्षस्य कारणं नात्र संशयः // 132 // “સર્વ સંપત્તીઓનું મૂળ ધમ છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. અને ધર્મ તથા મોક્ષનું કારણ જ્ઞાન છે એમાં કોઈ જાતને સંશય નથી. 132. ज्ञानं रक्षद्भिराहोस्विजनयद्भिर्जनैर्यथा / न तथा बहु शुष्यद्भिर्धर्मो भवति रक्षितः // 133 // तत्रापि नूतनान्मन्ये जीर्णोद्धारे महत्फलम् / . . . ' एवं देवालयारम्भाजीर्णोद्धारेऽपि बुध्यताम् // 134 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust