SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ( 296 ) मोहनचरिते द्वादशः सर्गः। उत्तर જે તેઓને શ્રીમેહનલાલજી મહારાજ ત્યાં એક માસ સુધી નિવાસ કરીને ઘણાઓને દેશનારૂપી અમૃતપાન કરાવી દેવની સભામાં બેસનારા બનાવ્યા અર્થાત મેહનલાલજીના ઉપદેશથી કેટલાક દેવપણાને પામ્યા. 122. - ततो विहृत्य क्रमत आयात्पट्टणपत्तनम् / भविष्यत्कार्यभावित्वादिलम्ब नाकरोदथ // 123 // ત્યાંથી ક્રમે ક્રમે વિહાર કરીને મહારાજ શ્રી પિતે પાટણ પધાર્યા. કારણ કે, यलाई अर्थ थनार हावाथी विसंम यो नहिं. 123. . . . . तथाहि समये कस्मिन्नात्माराममहामुनेः। शिष्यः कमल आचार्योऽलंचकार पुरीमिमाम् // 124 // એક વખત આત્મારામમુનિજીના શિષ્ય કમળમુનિજી આચાર્ય આ मगरमा ( पासणुपुरमा ) मा०यI ता. 124.. तदैकं शिष्यमुद्दिश्य नूनं मन्दिरवासिनाम् / कलहः सुमहानासीत्तदा स्थानकवासिभिः॥१२५॥ તે વખતે એક શિષ્યને માટે દેરાવાસીઓ અને સ્થાનકવાસીઓને એક એકની સાથે મે વાંધો ઉઠ હતો. 125. तस्माच कारणाद्वाधा महती वीरशासने / समायाता यथा संघ-भोजनादिर्दिवं गतः // 126 // તે કારણથી જૈન ધર્મમાં મોટી અડચણ આવી હતી અને સંઘને જમાડુંવાનું કારસી વિગેરે બંધ થયું હતું. 126. तां दृष्ट्वा महतीं बाधां संघौ तौ मोहनो मुनिः। आकार्य शान्तप्रवरौ चकार धर्मसोदरौ // 127 // તે મેઠી ઉપાધી જોઈને મોહનલાલજી મહારાજે બને સંઘને બોલાવીને શાંત અને ધર્મના ભાઈઓ કર્યા અર્થાત્ વધે મટાડી દીધું. 127 केषाञ्चिदत्र विषये वक्तव्यं नाविशत्खलु। श्रीमन्मोहनलालानां धन्यवादांस्तु ते ददुः // 128 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy