________________ (288 ) મોહનવર્તિ દ્વારા સો [ ઉત્તર ત્યારે વૃદ્ધ કહેવા લાગ્યું કે, “હે બાલક ! તું પોતે બાલક હોવાથી શું વધારે સમઝે? વેચવાની વસ્તુ ઓ તો પઈસારૂપી પરમેશ્વર વગર બીજા કોઈની નથી. માટે તું બીજે ઠેકાણે ચાલ્યો જા. (અર્થાત્ વેચવાની વસ્તુનો જે વધારે પઈસા આપે તે તેને રાખે.) 82. शिशुः प्राह वणिग्नीतौ नैतत्किञ्चाबलाजने। तस्मात्कदाग्रहं मुञ्च वृथा कालं न यापय // 83 // બાલક કહેવા લાગે “કે, એ વાણીઆઓની રીત ન કહેવાય પરંતુ એ તે રાંડેની રીત કહેવાય કે ઘડીકમાં ફરી જાય. માટે તમે ખોટી હટ છોડી દે, અને નકામે વખત ન ગુમાવો.” 83. वृद्धः प्राहात्र का नीतिः परकीये पदार्थके / अस्मै न क्रियतां क्लेशः शिरस्फोटफलावहः // 84 // વૃદ્ધ કહે છે કે, “પારકી ચીજ વેચાતી રાખવી તેમાં નીતીની શી વાત હતી? (જેને પૈસા વધારે આપવાની શકિત હોય તે રાખે.) માટે તકરાર વધારી માથાફેડ કરે નહિં.” 84. शिशुः प्राह जगन्माता नीतिः सर्वत्र वस्तुनि / स्वकीये परकीये वा वृद्धत्वं गमितं वृथा // 85 // બાલક કહેવા લાગે કે:-પિતાને અથવા પારકે ગમે તે પદાર્થ હોય પરંતુ જગતની માતા નીતી તો સર્વ ઠેકાણે રહેલી જ છે. (અને તમે તે નીતીને ન જાણવાથી વૃદ્ધપણું નકામું ગુમાવ્યું છે.” 85. वृद्धः प्राह शनैरेव न नीतिं वेत्सि जल्पसि। नीतिर्नीतिविदामेषा कथञ्चित्कार्यसाधनम् // 86 // વૃદ્ધ ધીરે ધીરે કહેવા લાગ્યું કે, “તું નીતીને સમજતો નથી અને લવા કરે છે. પણ, ગમે તે રીતે પિતાનું કામ પાર પાડવું એજ નીતી જાણનારાઓની નીતી છે. 86. * शिशुः प्राह तथा वृद्ध जीव वर्षशतं पुनः / वयं कार्यकरा नैव स्वामिकार्यविरोधकाः // 87 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .