________________ વાતિ. 1 મહિનચરિત્ર સર્ગ બારમે. ( 287 ) પુછપચ પણ તેમ કરવા હા કહી એટલે પેલો બાલક મુકામ કરવાને સારું એક બરાબર વ્યવસ્થાવાળું સુંદર ઘર ખોળવા લાગ્યો. અને બાળકે એક તેવું ઘર જોયું પણ ખરું. 77. पप्रच्छ च बहून्सर्वे प्रोचुरेतदिहोत्तमम् / अस्यापि वद्धते मूल्यं समवाये च श्रीमताम् // 78 // અને ઘણા માણસને તેને માટે પૂછવા લાગે ત્યારે સર્વેએ એજ ઉત્તર આપ્યો કે “અહિં આ ઘર ઉત્તમ છે. અને જયારે ઘણા પૈસાદાર માણસો આવે છે ત્યારે એનું પણ ભાડું વધી જાય છે. " (અર્થાત્ આવનાર પૈસાદાર માણસે વધી ગયા હોય છે તો ભાડું વધારે બેસે છે અને થોડા હોય છે તે થોડું બેસે છે, માટે ઠરાવેલું એકજ ભાડું નથી પણ વખત પ્રમાણે ભાડું પડે છે.) 78, शिशुः कार्यपटुः स्थातुं गृहस्वामिसमक्षकम् / मूल्येन तट्टहें स्वीयप्रायं कृत्वा समागतः // 79 // (આ પ્રમાણે સાંભળીને) પિતાનું કાર્ય સાધવામાં કુશળતાવાળો પેલો બાળક ધરના માલીક પાસે ગયે અને તેને ભાડું આપીને, ઘર પોતે રાખી લઈને પિતાના મિત્ર પાસે આવ્યો. 79. लात्वा मित्रं पुष्पचन्द्रं यावद्याति गृहान्तिकम् / गृहाथ यतमानं सं तावत्पश्यति वृद्धकम् // 80 // ત્યાંથી પિતાના મિત્રને સાથે લઈને ઘરની પાસે આવ્યો તે વખતે તેણે એક વૃદ્ધ પુરુષને ઘર રાખવાને માટે મહેનત કરતાં જોયે. 80. शिशुः प्राह गृहं वृद्ध गृहीतं गच्छ चान्यतः। पण्ये सर्वसमानेऽपि प्राग्यनैरनुभूयते // 81 // તેને જોઈને બાળક કહેવા લાગ્યો કે, “હે વૃદ્ધ પુરુષ!આ ઘર તે અમે રાખેલું છે માટે તમે બીજે કોઈ ઠેકાણે જાઓ. કારણ કે, વેચવાની વસ્તુ રાખવાને માટે સરવેને સરખો હક હોય છે તો પણ જેણે એ વસ્તુને માટે પહેલો પ્રયાસ કર્યો હોય તેને જ તે પહેલી મળે છે.” 81. वृद्धः प्राह व्रजान्यत्र बालस्त्वं वेत्सि किं बह / पण्यं वस्तु न कस्यापि ऋते रूप्यमहेश्वरात् / / 82 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust