SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ : ( 276 ) . मोहनचरिते द्वादशः सर्गः। [उत्तर। तत्रापि श्रावकैरङ्गी-चक्रे बहुविधं व्रतम् / / यथाशक्ति यथाभक्ति प्रत्याख्यानपुरस्सरम् // 17 // તે પેથાપુરમાં પણ શ્રાવકોએ પચખાણ કરીને પોતાની શક્તિ અને ભક્તિને અનુસારે ઘણાં તો અંગીકાર કર્યો. 17. उपधानक्रिया तत्र कारिता विधिपूर्वकम् / श्रीमहाराजशिष्येण यशोमुनिमहात्मना // 18 // ત્યાં મહારાજજીના શિષ્ય શ્રીમહાત્મા જશમુનીજીએ વિધિપ્રમાણે ઉપધાનની ठिया २१वी. 18. एतदन्ते च संघेन कृतश्चाष्टाहिकोत्सवः / निस्सारितोतिसंरम्भादपूर्वो वरघोटकः // 19 // તે સમાપ્ત થયા પછી સંધે અડાઈને ઉત્સવ કર્યો અને મોટા ઠાઠથી १२यो / उहाच्या. 18. कतिचिदिवसांस्तत्र स्थित्वा श्रीमोहनर्षयः / विजहुः साधवः प्रायो न प्रमाद्यन्ति शक्तितः // 20 // શ્રીમેહનલાલજી મહારાજે કેટલાક દિવસ ત્યાં રહિને પછીથી વિહાર કર્યો. 4 / 291 4, साधुमा पाताथी मने या सुधा विडा ३२वामा प्रभा२ता नथी. 20. राधेजा-कडि-वास्तव्यान्बोधयन्स महामुनिः / / यात्रार्थं भोयणीं गत्वोवास दिवांश्च वासरान् // 21 // ત્યાંથી “રાધેજા” અને “કડી જઈ ત્યાંના શ્રાવકોને બંધ કરી શ્રી મોહનલાલજી મહારાજ યાત્રાને સારું ભયણ ગયા, અને ત્યાં બે ત્રણ દિવસ રહ્યા. 21 ततो विहृत्य मैशाणां नगरी प्रवरां ययो / तत्रापि श्रावकांश्चक्रे देशनावारिनिर्मलान् // 22 // - ત્યાંથી વિહાર કરીને “મેશાણા નામે શ્રેષ્ઠ નગરીમાં આવ્યા અને ત્યાં પણ શ્રાવકોને દેશનારૂપી જળથી નિમેળ કર્યા. 22. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy