________________ રત.] મહિનચરિત્ર સર્ગ અગિયારમે. ( 242 ) વચ્ચે સર્જા परार्थं जन्म व्ययति विषयेषु न मुह्यति / ' વસ્તય સરું જ્ઞાન નાણાં વાર્થસાધનામ ? સર્ગ અગિયારમો. પર પકારને માટેજ જે પિતાને જન્મ વિતાવે છે, અને વિશ્વમાં લપટાતે નથી તેનું જ જ્ઞાન સફળ ગણાય છે. બીજા વાર્થીઓનું જ્ઞાન સફળ ગણાતું નથી. 1. व्यतीतायां चतुर्मास्यां धर्मसाधनपूर्वकम् / व्यवसायिप्रियः कालः कार्तिकोऽगाद्धसन्निव // 2 // ધર્મસાધન કરતાં કરતાં ચોમાસું વીતી ગયું એટલે ઉગી લેકને પ્રિય . સમયવાળો કાર્તિક માસ હસતે હોય તેમ આવીને ઉભો રહ્યો. 2. वाणिज्यार्थं वणिग्जातिः सीमार्थं नृपसूनवः / दिशो दिशो द्रुतं चेलुः प्रभाते पक्षिणो यथा // 3 // પ્રાતઃકાલમાં પક્ષીઓની પેઠે (સવારમાં પક્ષીઓ ઉઠીને જેમ જલદી જુદી જુદી દિશાઓમાં જાય છે તેમ) વાણુઆઓ વેપારને માટે, રાજાઓ રાજયની સીમા (હદ) વધારવાને સારું જુદી જુદી દિશાઓમાં ત્વરાથી જવા લાગ્યા. 3. दिवानाथाप्रतितीक्ष्णांशुतप्तानां व्यवसायिनाम् / ररक्ष साहसं दक्षमच्छांशुः शर्वरीपतिः॥ 4 // સૂર્યના પ્રચંડ કિરણથી તપી ગયેલા ઉઘોગી લેકોના શ્રેષ્ઠ સાહસનું, નિર્મળ કિરણોવાળા ચંદ્રમા રક્ષણ કરવા લાગ્યા. તાત્પર્ય એ કે, સૂર્યના તાપથી કંટાળેલા ઉઘાગી લેકે ચંદ્રના શીતળ કિરણોથી શાંતી પામી પિતાનાં કાર્યો કરવા લાગ્યા. 4. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust