SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ( 228 ) मोहनचरिते दशमः सर्गः। [उत्तर यश्च त्यक्तेन्द्रियार्थेषु मनसैव निमजति। स प्रष्टव्यः कथं साधो लोकद्वयविनाशकः // 58 // ત્યજી દીધેલા વિષયમાં જેનું મન પ્રવેશ કરે છે, તેને પુછવું જોઈએ કે, હે. સાધુ! તું આ લોક અને પરલેક એમ બન્ને લેક શા સારું બગાડે છે 58. विद्युच्चलचलेष्वेषु प्रवृत्तिर्विषयेषु हि / श्रावकाः संसृतेर्हेतुरत्यध्यासपुरस्सरम् // 59 // હે શ્રાવકે ! વિજળીના સરખા ચલાયમાન વિષયમાં અત્યંત આસકિતથી મન પરોવાયેલું રહે છે તેથી જ સંસાર થાય છે. 59. कोऽहं किं मम कर्तव्यमितिचिन्तापरो गृही। असक्तो विषयान्भुञ्जनपि पूर्वाद्विशिष्यते // 60 // કોણ? મારું કર્તવ્ય શું ? એ પ્રમાણે વિચાર કરનારે ગૃહસ્થાશ્રમી વિષજેમાં આસક્ત થયા વગર તેમને ભેગવવા છતાં પણ એવા (ઉપર 58 શ્લેકમાં કહેલા) સાધુઓથી વધી જાય છે. ( તાત્પર્ય એ કે એવી વાસનાવાળા ગૃહર श्रेष्ठ छ.)" 60. एवं श्रुत्वा गृहस्थानामासक्तिीग न्यवर्तत / / मुनिमोहनलालानां वागेवेहङ् न संशयः / / 61 // એ પ્રમાણે સાંભળીને ગૃહસ્થાશ્રમી શ્રાવકોની આસક્તી તુરત નિવૃત્તિ પામી. કારણ કે, મોહનલાલજી મહારાજની વાણી જ એવી છે; એમાં કોઈ જાતની सह नथी. 61... ... तस्मात्पुनलालबाग--माजग्मुर्मोहनर्षयः। / इदमेवहि साधुत्वं यदासक्त्या न वञ्च्यते // 62 // મેહનલાલજી મહારાજ પછી ત્યાંથી લાલબાગ પધાર્યા. અને એનું નામ साधुपाछे र साससाथी (auथी) छतराय नही. 62. पिशाच्या वञ्चितस्यासीन्नार्या धूर्तेन चौषधम् / आसक्त्याक्रान्तचित्तस्य कथाशेषत्वमौषधम् // 63 / / Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy