________________ [ उत्तर (222 ) मोहनचरिते दशमः सर्गः। फाल्गुनस्य शुक्लपक्षे श्रीचिन्तामणिपार्श्वयोः। वृषभं वासुपूज्यं च स्थापयामास सन्मुनिः॥ 22 // तृतीयायां चतुर्थ्यां तु मोहमातङ्गकेसरी। . मोहनर्षिः कृष्णकान्ति पार्श्वनाथं बहूत्सवम् // 23 // ત્યારબાદ મેહરૂપી હાથીને નાશ કરનાર સિંહસરખા, શ્રીમેહનલાલજી મહારાજે ફાગણ સુદી ત્રીજને દિવસે શ્રી ચિંતામણજીની આજુ બાજુ એક તરફ ગષભદેવ સ્વામી તથા બીજી તરફ વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરી તથા ફાગણ સુદી ચોથને દિવસે ઘણું ઉત્સવથી શ્રીશામળા પાનાથજીની પ્રતિષ્ઠા કરી. 23. अस्मिन्नेव दिने रूपं संसारस्य विभावयन् / आत्मानमात्मनि स्यूताद्गुणाद्धान्तं सुशिक्षयन् // 24 // मरुस्थलीकुक्षिवृत्ति-सादरीग्रामभूषणः / पोरवाडाख्यजातीयो जेठाभाई भवाम्बुधेः // 25 // तारिणीं हारिणीं मोह-सन्ततेर्गुरुसाक्षिकम् / दक्षो दीक्षां ललौ भक्त्या महामोदो महामनाः // 26 // * તેજ દીવસે મારવાડમાં આવેલા સાદરીગામના આભૂષણરૂપ, સંસારના સ્વરૂપને વિચાર કરનાર, આત્મામાં પરોવાયેલા ગુણોથી ભ્રાંતિ પામેલા આત્માને શીખામણ દેનાર, પિરવાડ જાતિના, ઉદાર મનવાલા અને ઘણું ડહાપણવાળા જેઠાભાઈએ સંસારસમુદ્રથી તારનારી, મેહની સંતતીને નાશ કરનારી દીક્ષા ગુરુજીની સનિધિમાં ઘણું હર્ષથી લીધી. 24-25-26. दीक्षामिमां लसत्कान्तिर्मुनिः कान्तिर्महातपाः। ददौ चकार नामास्य जीवनं मुनिसंयुतम्॥ 27 // આ દીક્ષા દેદીપ્યમાન કાન્તિવાળા મહાતપસ્વી કાન્તિમુનિજીએ આપી अने.तमनुं वनमुनि नाम पाउयु. 27. . तदानीं दम्मणस्थश्री-संघदृष्ट्वोन्नतिं पराम् / शासनस्य महोल्लासैः कृतं पूजादिकोत्सवम् // 28 // Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S..