________________ [ उत्तर ( 214 ) मोहनचरिते नवमः सर्गः। સંસાર ઉપર અભાવવાળા અને શુદ્ધ ચિત્તવાળા કેટલાક ચૌદપુરવી નામની તપસ્યામાં બેઠા. કારણ કે, સર્વ સુખના કારણરૂપ ધર્મકાર્ય કરવામાં रेहेनारी युद्धिा उत्तम सुद्धि य छे. 17. केऽपि कर्मरिपुभिः समं समैयो मुत्सुकमनोऽभिलाषुकाः। शस्त्रमप्रतिहतं श्रुतं तपः पञ्चराङ्गिन्तप आदि चक्रिरे // 68 // પિતાના બરોબરીઆ કમશત્રઓની સાથે યુદ્ધ કરવાની અભિલાષાવાળા 489 मे, त५, ये ( तेभने तवाने ) प्रतिहत (न टीवी शय તેવું) શસ્ત્ર પ્રસિદ્ધ છે, એમ ઘારી પચરંગિ વિગેરે તપસ્યા કરવા લાગ્યા. 68. किं ब्रवीमि बहु नैव कोऽप्यभूद्. यो हि मोहनमुनेर्वचोऽमृतम् / सन्निपीय किमपि स्फुटं तपो नो चकार निजशक्तिपूर्वकम् // 69 // હું વધારે શું કહું ? મેહનલાલજી મહારાજનાં વચનરૂપી અમૃતનું પાન કરીને પોતાની શક્તિ પ્રમાણે જેણે તપસ્યા નહિ કરી હોય તેવો કઈ નહોતા. 69. आश्विने कुमुदिनीप्रकाशके पूर्णमण्डलधरे शुभे क्षणे / स्फारमारमदमर्दिनो जनाः सुस्थितास्तपसि चोपधानके // 70 // આશ્વિન માસમાં કુમુદિની [પાઈણી ] ને પ્રફુલ્લ કરનાર ચંદ્રનું મંડળ પરિપૂર્ણ ખિલ્યું હતું તે શુભ–સમયમાં અર્થાત્ આસો સુદી 15 ને દીવસે કામદેવના પ્રબલ મદને મર્દન કરનારાઓ ઉપધાન નામનું તપ કરવા લાગ્યા. 70. सत्सु तत्र बहुषूपकर्तृषु मुख्यतोऽग्रगतिको बभूवतुः। P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust