________________ चरितम्. / . भडनयरित्र सर्ग ना. ( 213) श्रावकैरमरदानवेन्द्रयोरन्तरेण तप आत्मवेदने / नो बभूव गतिरुद्धधीमतोः का कथाऽल्पमतिवैभवस्य तु॥६४॥ चिन्तयद्भिरिति भावितात्मभि ात्मनोऽक्षयकरं तपो द्रुतम् / अक्षयाभिधमधैर्यधर्षिभि श्चाङ्गयकारि गुरुदेवसाक्षिकम् // 65 // પ્રશસ્તબુદ્ધિવાળા વિરેચન અને ઇંદ્રની પણ તપસ્યા કર્યા વગર આત્મજ્ઞાનમાં ગતિ થઈ નથી (એટલે તપસ્યા વગર તેમને પણ આત્મજ્ઞાન થયું નથી) તો બુદ્ધિના અ૯૫ વિભવવાળા બીજાઓની તો તે આત્મતત્ત્વના જ્ઞાનમાં ગતિ ક્યાંથી જ થાય, એ પ્રમાણે વિચાર કરતા અને વૈર્યવાળા ભવિજનોએ આત્માને અક્ષય કરનારું અક્ષય નામનું તપ, ગુરુ અને દેવની સાક્ષીમાં અંગીકાર કર્યું. 65. श्रावणे सकलकर्मसूदनात् सार्थनाम खलु कर्मसूदनम् / श्रावकाः कतिपये कुतूहला निष्कुतर्कमतयः प्रचक्रिरे / / 66 / / સમગ્ર કર્મોને નાશ કરવાને લીધે બરોબર અર્થવાળું કર્મસૂદન નામ પામેલા કર્મસદન નામના તપને કુતર્ક વગરના કેટલાક શ્રાવકે શ્રાવણમાસમાં हर्षथी १२वा साया. 66. केऽपि संसृतिरुषश्चतुर्दशपूर्विणां तपसि शुद्धचेतसः। संस्थिताः सकलसौख्यकारणे धर्मकार्यकरणे मतिर्मतिः॥ 67 // P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust