________________ મહિનચરિત્ર સર્ગ પહેલે. ( 4 ) ત્રીનું લક્ષણ, અન્નની અરુચી થઈ ગઈ. મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલા મારા પુત્રની પુણલિક સુખઉપર થોડી પણ રચી નહીં થશે, એ વાત લેકમાં જાણે પ્રસિદ્ધ કરવાને વાતેજ હેય ની શું? સુંદરી આવા અરુચીના રોગથી દુખી થઈ. 65. आचामाम्लादितपसा क्षपयिष्यत्यसौ रजः। इतीवाम्लरसास्वादे सुन्दरी लालसां दधौ // 66 // ચોથું લક્ષણ, તેને ખાટી વસ્તુઓ ખાવાની ઈચ્છા થઈ. મને એમ લાગે છે કે, ગર્ભમાં રહેલે મારે પુત્ર આંબિલાદિ તપસ્યા કરીને કર્મરજને ખપાવી દેશે. એ વાત પ્રગટ કરવાને વાતે જ જાણે સુંદરીએ ખટાશવાળી વસ્તુઓ ખાવાઉપર ઘણુંજ મન રાખ્યું. 66. गर्भस्थेनैव मुनिना मूर्छा या निरवास्यत / सा निर्यान्ती कियत्काल-मवसत्सुन्दरीतनौ // 67 // પાંચમું લક્ષણ, તે કોઈ કોઈ વખતે મૂઈ (બેભાનપણું) ખાતી હતી. મારી કલ્પનામાં એમ આવે છે કે, ગર્ભમાં રહેલા મેહનજીએ જે મૂછ (પરિગ્રહની મમતા) મનમાંથી કાઢી નાંખી, તે નિકળતાં નિકળતાં સુંદરીના શરીરઉપર થોડા કાળ સુધી રહી. 67. गर्भस्थेनैव यत्कर्म क्षपितं मुनिनाशुभम् / તોમરેનિમિષત વઢિયારે વિ૮ 68. છઠ્ઠું લક્ષણ, તેના પેટઉપર રેમરાજ સ્પષ્ટ દેખાવા લાગી. મને એમ ભાસે છે કે, ગર્ભમાં રહેલા મોહનજીએ જે અશુભ (કાળું) કર્મ ખપાવ્યું તેજ રોમરાજીના બહાનાથી સુંદરીના પેટઉપર પ્રગટ થયું. 68. पूतः पाता कदायं मे पय इत्येवमार्तितः। अपि पुष्टं स्तनयुगं किलाभूत्कृष्णचूचुकम् // 69 // સાતમું લક્ષણ, તેના સ્તનની ડિટળી કાળી થઈ ગઈ. એ ઉપરથી એવી ક૯૫ના થાય છે કે, “સુંદરીને આ પવિત્ર પુત્ર મારામાં રહેલું દૂધ ક્યારે પાન કરશે.” એવી આતુરતાથી જ જાણે તેનાં બે સ્તન પુષ્ટ હતાં તે પણ ડિટળીપર કાળાં પડી ગયાં. 69. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust