________________ મેહનચરિત્ર સર્ગ આઠમ. ( 2 ) મહિનામુનિજીએ પણ લાભ જોઇને દેશના પૂરી થયા પછી ફરીથી તેને ધર્મપદેશ કર્યો, ત્યારે ધમનું તત્ત્વ જાણવામાં આવ્યાથી તેને ઘણે સંવેગ ઉપજે. 37. दृढां परिणतिं ज्ञात्वा तस्मै भवतितीर्षवे / મુનીન્દ્રાસ્ત દુર્લક્ષ વર્મસંઘાતનાશિનીય રૂદ્રા સંસારસાગરમાંથી તરવાની ઈચ્છા કરનાર એવા તે ભાવકને ચારિત્ર લેવાને દૃઢ પરિણામ છે, એમ જાણીને મેહનમુનિજીએ કર્મના સંધાતને તેડી નાંખનારી સગી દીક્ષા તેને આપી. 38. मुन्यब्धिनन्दभूसंख्ये वैक्रमेऽब्दे समाददे / माघेसिते च पञ्चम्यां छगणः स महाव्रतम् // 39 // સંવત્ ઓગણીસે સુડતાલીશ-(૧૯૪૭) ના માહા વદી પાંચમને દિવસે છગન” શ્રાવકે મેહનમુનિજી પાસેથી દીક્ષા લીધી. 39. तस्याख्या देवमुनिरि-त्यभवत्सद्गुरूदिता। छेदोपस्थापनमथ पूर्वदीक्षितयोरभूत् // 40 // મોહનમુનિજીની આજ્ઞાથી તેનું સાધુપણાનું “દેવમુનિ” એવું નામ પ્રસિદ્ધ થયું. ત્યારપછી પૂર્વે જયેષ્ટ મહિનામાં દીક્ષા લીધેલા ઉદ્યોતમુનિ તથા રાજમુનિ એ બે જણને વડી દીક્ષા આપવાને ઉત્સવ થયો. 40. ततो यशोमुनेश्छात्रो गुणनामात्तसंयमः। रुजार्दितोऽभवत्पूर्व-कृतकर्मोदयादसौ // 41 // એટલામાં જસમુનિજીના નવી દીક્ષા આપેલા ગુણમુનિ નામના ચેલાને પૂર્વભવમાં ઉપાર્જેલા અશુભ કર્મના ઉદયથી હરસ નામના રોગને વિકાર થયે. 41. वैयावृत्त्यार्थमेतस्य तत्र राजमुनि न्यधुः। स्वयं छात्रयुतास्तेऽथ विहर्तुमनसोऽभवन् / 42 // તેનું વૈયાવચ્ચ કરવા માટે રાજમુનિને રાખીને બાકી પરિવાર સહિત મેહનમુનિજીનો વિહાર કરવાનો વિચાર થે. 42. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust