________________ ( 4 ) નવૃત્તેિ સસઃ સઃ एकोनशतयात्रास्ते पूर्वोद्दिष्टाः प्रचक्रिरे / सुकृतोदयतस्तत्र नान्तरायस्तु कोऽप्यभूत् // 120 // મેહનમુનિજીને નવાણું યાત્રા કરવાનો વિચાર પ્રથમથી જ હતો, તે પ્રમાણે તેમણે શરૂ કરી, પર્વભવના પુણ્યને ઉદય હોવાથી તે યાત્રામાં કોઈપણ જાતને અંતરાય આચ્ચે નહીં. 120. तदा कान्तिमुनिः श्रीम-गुरूणां सेवयानिशम् / समयं यापयामास वैयावृत्त्यं हि दुर्लभम् // 121 // તે વખતે કાંતિમુનિજી, ગુરુમહારાજ મેહનમુનિજીનું યાવચ્ચ કરવામાંજ ઘણે ખરે વખત ગાળતા હતા. ઠીક જ છે, સદૂગુરુનું વૈયાવચ મળવું ઘણું દુર્લભ છે. 121. एकोनशतयात्रासु पूर्णास्वथ समन्ततः। विहृत्य वर्षावसतिं पुनः सिद्धगिरौ व्यधुः // 122 / / - નવાણું યાત્રા પૂરી થઈ ત્યારે આસપાસ કેટલાક દિવસ વિહાર કરીને મેહનમુનિજી પાલીતાણામાં ચોમાસું રહ્યા. 122. ... सत्तीर्थसांनिध्यात्तत्र सद्गुरूणां च लाभतः। મવિ વવો નૈવા-તુમાં તીવસના 23 / પાલીતાણા જેવું તીર્થ અને મેહનમુનિજી જેવા સદ્ગુરુ એ બે વસ્તુને લાભ થવાથી ઘણું ભવ્યો ત્યાં ચોમાસું કરવા માટે રહ્યા. 123. श्रीमोहनमुखोद्भतां सुधां श्रवणगोचराम् / उपत्त्यकाया द्रष्टव्यं सिद्धादि दृक्सुधां तथा // 124 // पिबन्तः श्रावका एक-सुधापानान दिवौकसः / जहसुः सत्तीर्थगुर्वोः सेवया किं सुदुर्लभम् // 125 // મોહનમુનિજીના મુખથી નીકળેલું દેશનારૂપી અમૃત કાનવડે પીને તથા તલેટી ઉપરથી દર્શન કરાય એવા સિદ્ધગિરિરૂપી અમૃત દૃષ્ટિથી ચાખીને ચોમાસું રહેલા ભવ્યજીએ એકજ જાતનું અમૃત પીનારા દેવતાઓનો તિરસ્કાર કર્યો. ઠીક છે, સારૂં તીર્થ અને સારા ગુરુ એમની સેવાથી શી વસ્તુ દુર્લભ છે ? 124-125. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust