________________ - મેહનચરિત્ર સર્ગ સાતમ. ( 2 ) यथापूर्वमभूत्तत्र चतुर्मासी निरत्यया। . तपस्या विविधा यस्मा-त्तत्रत्यानां हि सा प्रिया // 114 // પહેલાંની પેઠે અમદાવાદનું માસું પણ કોઈ જાતના અંતરાયવગર પાર પડ્યું, અને ત્યાં જાત જાતની તપસ્યા પણ થઈ. કારણ કે, ત્યાંના લેકેને બીજી ધર્મક્રિયાઓ કરતાં તપસ્યાજ ઘણી વહાલી લાગે છે. 114. ततः सिद्धाचलं गन्तु-मैच्छंस्ते मुनिपुङ्गवाः। . . . . ઘરે મુનેગે વાતામવ૬ના / 2 // ચોમાસું ઉતર્યા પછી મેહનમુનિજીને સિદ્ધાચલજીની યાત્રા કરવાની ઈચ્છા થઈ, પણ તેટલામાં વાયુના વિકારથી હર્ષમુનિજીના શરીરે મંદવાડ થયે. 115. यशोमुनि वैयावृत्त्य-कृते तत्र न्यवासयन् / स्वयं च कान्तिमुनिना विजढर्मोहनर्षयः॥ 116 // ત્યારે જસમુનિજીને હર્ષમુનિજીનું વેયાવચ્ચ કરવાવાતે રાખીને મેહનમુનિજી પોતે કાંતિમુનિજને જોડે લઈને વિહાર કરી ગયા. 116. वेदार्णवोदभूमाने वत्सरे राजपत्तने / चतुर्दशी चतुर्मासीमूषुस्ते मुनिनायकाः // 117 // સંવત્ ઓગણીસે ચુમાલીશ–(૧૯૪૪) માં મેહનમુનિજીએ ચદમ્ ચોમાસું અમદાવાદમાં સુખે કર્યું. 117. . गच्छन्तो भोयनीवासि-मल्लिनाथं च वर्त्मनि / अभिवन्द्य तथान्यानि तीर्थान्यासेव्य भावतः // 118 // तत्र तत्र निवासेन कृत्वा धर्मपरान्नरान् / क्रमात्सिद्धाचलं दृष्ट्वा सिद्धार्थं जन्म मेनिरे // 119 // પછી અમદાવાદથી નીકળેલા મોહનમુનિજી વિહાર કરતાં ભયણમાં મહિલનાથ ભગવાનને વાટીને તથા રસ્તામાં આવેલા બીજા પણ તીર્થોની . યાત્રા કરીને તે તે ઠેકાણે ભવ્યજીને પ્રતિબોધ કરતા અનુક્રમે સિદ્ધગિરિ આવ્યા, અને ત્યાં ભગવાનનાં દર્શન કરીને પોતાને મનુષ્યભવ સફળ 25 મા. 118-119. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust