________________ હિનચરિત્ર સર્ગ સાતમે. (22) अनर्चनीया भग्नेयं प्रतिमेत्यपसत्य सः। दूरेऽस्थाच्छबरं द्रष्टुं भृशमुत्सुकमानसः // 102 // ' તે જોતાં વેંત જ એ ભાંગેલી પ્રતિમા દર્શન તથા પૂજા કરવા લાયક નથી,” એમ વિચારીને બ્રાહ્મણ એકતરફ ખૂણામાં જઈ બેઠે, અને ઘણી ઉત્સુકતાથી ભિલ્લની વાટ જોતો રહ્યો. 102. आगत्य शबरो मूर्तिमक्षिहीनां विलोक्य च / निजमुत्कृत्त्य नयनं तस्यां शीघ्रं न्यवेशयत् // 103 // એટલામાં તે ભિલ્લ આવ્યું, અને મહાદેવની જમણી આંખ કોઈએ ઉખેડી નાખેલી જોતાંજ તુરત તેણે પોતાની જમણી આંખ કાઢીને તે ઠેકાણે બેસાડી. 103. ततः प्रसन्नः शबरा-भीष्टं शंभुरपूरयत् / વિમસ્તુ વિમના શ્રદ્ધા-માદાભ્યમવૃધય / 204 તેથી પ્રસન્ન થયેલા મહાદેવે બિલના ઇષ્ટ મનોરથ પૂર્ણ કર્યા, અને બ્રાહ્મણે તે મનમાં ખેદ પામીને શ્રદ્ધાનું માહાસ્ય કેટલું છે, તે પોતે જાણ્યું.” 104. एवं त्वमपि देवादि-त्रिके श्रद्धायुतो भव / आज्ञावर्ती सद्गुरूणां भूत्वा सुखमवाप्नुयाः॥ 105 // એ રીતે તું પણ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ વસ્તુ ઉપર ઘણી શ્રદ્ધા રાખ, અને સશુરુની આજ્ઞામાં રહીને સુખી થા.” 105. श्रुत्वैतदचनं सोऽथ गुरवः शरणं मम / इत्युक्त्वा मोहनमुनि-चरणान् भावतोऽनमत् // 106 // એવું મેહમુનિજીનું વચન સાંભળીને તેણે “આપ સરૂ મને શરણ " એમ કહી મેહનમુનિજીનાં ચરણકમલને ભાવથી વાંધા. 106. ' स्वयमादृतवेषाय तस्मै दीक्षां यथाविधि / ददुमुनिवरास्तेऽथ खराडीसंनिवेशने // 107 // 'જેણે પોતાની મેળે જ સાધને વેષ લીધો એવા તે ભવ્યજીવને મેહનમુનિ મા કહેલી રીત પ્રમાણે આનંદથી ખરાડી ગામમાં દીક્ષા આપી. 107. જીએ શાસ્ત્રમાં કહેલી રીત અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust