________________ મોહનચરિત્ર સર્ગ છો. ( 141) सद्गुरूणां मुखादेतां ज्येष्ठ आकर्ण्य देशनाम् / - गत्वा योधपुरं दीक्षां-मादास्यामीत्यभावयत् // 158 // સશુના મુખથી એવી દેશના સાંભળીને જેઠાએ એવો વિચાર કર્યો કે:-“હું જોધપુરમાં જઈને દીક્ષા લઈશ.” 158. तेनाथ दीक्षादानार्थं विज्ञप्ता मोहनर्षयः। आगच्छामो योधपुर-मित्येवं प्रतिपेदिरे // 159 // પછી દીક્ષા આપવાવાતે તેણે મેહનમુનિજને વિનતિ કરી, ત્યારે તેમણે જોધપુર આવવાનું કબૂલ કર્યું. 159. वियदै ध्यङ्कभूमाने वत्सरे शोभने क्षणे / ज्येष्ठे सिते च पञ्चम्यां ज्येष्ठो दीक्षां समाददे // 160 // સંવત ઓગણીસે ચાળીશ--(૧૯૪૦) ના જેઠ સુદી પાંચમને દિવસે સારા * મુહૂર્ત ઉપર જેઠાએ મહિનામુનિજી પાસેથી સંગીપણાની દીક્ષા લીધી. 160 श्रीमोहनर्षयो वास-क्षेपावसर आगते / ज्येष्ठोऽयमद्यप्रभृति यशोनामेति ते जगुः // 161 // વાસ લેપ કરવાનો અવસર આવ્યો ત્યારે મોહનમુનિજીએ કહ્યું કે, " આ थी मेनुसभुनि" से नाम थामा.” 161. चतुर्मासीषु नवसु यतैयश उपार्जितम् / यशोमुनिमिषान्मूर्तं तदेवागादिह ध्रुवम् // 162 // ગયા નવ ચોમાસામાં આ મેહનમુનિજીએ સાધુને આચાર સારી પેઠે પાળીને જે યશ મેળવ્યો હતો, તેજ જસમુનિજીના રૂપથી તેમની પાસે પાછો આવે, येम भने सारी छे. 162. दीक्षोत्सवस्तदा तत्र-त्यैः श्राद्धैरनुरागिभिः। यथा स्याच्छासनश्लाघा तथाकारि प्रमोदतः // 163 // તે વખતે જોધપુરના રાગી શ્રાવકોએ ઘણું હર્ષથી દીક્ષાને ઉત્સવ એ કર્યો 3, रथी शासननी उन्नति थ. 163. P.P.AC..Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust