________________ (140) मोहनचरित षष्ठः सर्गः। ज्येष्ठ त्वमपि वेगेन विवेकालम्बनं कुरु। विवेको मानवे देहे संसृतौ स तु दुर्लभः // 152 // જ વાતે રે જેઠા ! તું પણ શીધ્ર વિવેકને આશ્રય કરે; કારણ કે, તે વિવેક મનુષ્યભવમાં જ પ્રાયે ઉપજે છે, અને આ સંસારમાં મનુષ્યભવ પામ તે यो। हुर्सम छ. 152. . . सुखं पौद्गलिकं चैव सहजं च श्रुते श्रुतम् / श्रेयस्तयोः किं तदिदं विवेकेन विनिर्णय // 153 // શાસ્ત્રમાં પુલિક અને સ્વાભાવિક એવું બે જાતનું સુખ સંભળાય છે; તે બે સુખમાં કયા સુખથી આત્માનું કલ્યાણ થાય, તેને તું વિવેકથી નિશ્ચય 12. 153. सुखे पौद्गलिके तुच्छ-बुद्धिर्जीवस्य जायते / विवेकस्य परा काष्ठा प्रोच्यते सा विवेकिभिः // 154 // પુકિલિક સુખ ઘણુંજ તુચ્છ છે,” એવો જીવના મનમાં દૃઢ નિશ્ચય થાય તે વિવેકની ઉત્તમ સ્થિતિ સમજવી, એમ વિવેકી લકે કહે છે. 154. तुच्छबुद्धिर्यदा तस्मिन् जीवस्योत्पद्यते दृढा / तदात्मरतिरेवासौ प्रायश्चारित्रमश्नुते / / 155 // ___"पुरसि सु५ तु-७ छ, " मेवी दृ८ युद्धि ज्यारे ने परे छ, ત્યારે તે આત્મસુખ ભગવતો થકે ઘણું કરીને ચારિત્ર પામે છે. 155. ज्येष्ठ प्रमादमुत्सृज्य तद्विवेकं समाश्रय / भवे भवे भुक्तमुक्तं सुखं पौद्गलिकं त्यज // 156 // તે માટે હે જેઠા ! તું પણ પ્રમાદ છોડી દઈને મનમાં વિવેક ધર, અને ભવભવમાં ભેળવીને મૂકી દીધેલાં પુલિક સુખને તું હવે આદર કરીશ નહીં. ૧પ૬. सुश्रावकोसि भव्योऽसि तपस्व्यसि सुधीरसि / तत्त्वं विवेकालम्बेन चारित्री भव सुव्रत // 157 // તું વ્રતધારી, સારે શ્રાવક, ભવ્ય, તપસ્વી અને સારે બુદ્ધિમાન છે, વાસ્ત હમણાં વિવેક રાખીને ચારિત્રનો અંગીકાર કર. 157. ... .. . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust