________________ મોહનચરિત્ર સર્ગ છે. સેમદત્ત રસ્તે જતો હતો, એટલામાં ગણિકાની દાસી ઉતાવળથી આવી, છે અને તેની બધી વાત કહીને જબરદસ્તીથી સોમદત્તને તેને ઘેર લઈ ગઈ. પછી ન્હાઈ ધોઈ તથા ખાનપાન કરી એક રાત્રી તે ત્યાં રહ્યો. . . . . . : પ્રતિકૃદમાછ–ધ્યાવેવમલી ક્રિષદ धिग्मां जायां सुकुलजा-मुपेक्ष्यात्र स्थितं शठम् // 93 // સવારે સેમદત્તે પોતાને ઘેર જતાં મનમાં એવો વિચાર કર્યો કે, રે મારાજેવા દુરાચરણીને ધિક્કાર હો ? કારણ કે, સારા કુળમાં ઉપજેલી એવી પિતાની સ્ત્રીને છેડી દઈ હું આ ગણિકાના ઘરમાં રહ્યો. 93. : - - - लब्ध्वा प्रसादं देव्या य-दत्रैवावसमुन्मनाः। . कुक्षेत्रजस्तत्पुत्रो मे भावी नूनं न चान्यथा // 94 // દેવીનું વરદાન પામતાં વારને જ હું ઉત્સુકતાથી આ ગણિકાનેવિષે રત થયે, તેથી નક્કી આ નીચ ક્ષેત્ર–(સ્ત્રી–ીને વિષે મારાથી પુત્ર થશે, એમાં ફેર નથી. 94. अन्तर्विषीदन्तमिमं नृपः प्राह पुरोधसम् / ..... हर्षस्थाने किमेवं भोः शुचाक्रान्तोऽसि तद्वद // 95 // ઉપર કહ્યા પ્રમાણે મનમાં ખેદ પામતો સોમદત્ત રાજા પાસે ગયો. ત્યારે રાજાએ તેને કહ્યું કે –“સોમદત્ત! હર્ષ માનવાને બદલે તું આવડે ખેદ શામાટે કરે છે? 85. किं विप्रलब्धो देव्या वा मन्तुं कंचित्समाचरः। ततो यथायथं सर्व-मारख्यद्भपं पुरोहितः // 96 // : શુ તને દેવીએ ઠો ? અથવા તારાથી તેને કંઈ અપરાધ થયો ? તે મને કહે, પછી યથાર્થ વાત હતી, તે સોમદત્તે રાજાને કહી. 96. . राज्ञोचे मा कृथाः खेद-मेताहारी कुले यतः।..... भवन्ति देवतादिष्टा-स्तादृशास्तव का क्षतिः // 97 // . . . રાજાએ કહ્યું, “હે. સેમદત્ત ! ખેદ કરીશ મા. દેવતાના વરદાનથી મળેલા પત્ર આવા ની કુળમાંજ ઉપજે છે. તેમાં તારી શી હાની છે.” 97. . P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust