________________ (22) मोहनचरिते षष्ठः सर्गः। सोमोऽवदचिन्तयात्र किं दैवायत्तवस्तुनि / भुनक्ति स्वकृतं जीवो नादत्तमुपतिष्ठते // 77 // ' એવું રાજાનું વચન સાંભળીને તેમણે કહ્યું કે " હે રાજન્ ! જે વાત આપણા હાથમાં નથી, તે કેવળ નશીબના જ હાથમાં રહેલી છે, તેની ચિંતા કરવાથી શું થવાનું? જીવ પિતાનું કરેલું સારું અથવા નરસું કર્મ ભેગવે છે. જે વસ્તુ જીવે પૂર્વભવમાં ઉપાર્જેલી ન હોય, તે આભવમાં તેને ક્યાંથી મળે ? 77. લાભારે ગુણાધાને નૈષે વચનીયતા | પુનઃ aai પુસા નામ વગૅતા તે 78 | સારા ગુણ સંપાદન કરવાનું આપણું હાથમાં છતાં જીવ જે ગુણવગરને રહે, તે તે મોટી શરમની વાત છે ! પણ જે વાત નશીબને હાથે રહી તે ન મળે તે તેને જીવને માથે શું દેષ ?" 78. ' નાવોરદુપયોગસ્તિ જૈવ ન મવેદg विधाय साहसं देवी-माराधय कुलागताम् // 79 // રાજાએ કહ્યું કે, “સેમદત્ત ! જેથી નશીબ અનુકૂળ થાય એવો એક ઉન . વાય છે. તે એજ કે, તું સાહસ કરીને આપણી કુલદેવીની આરાધના કર. 79. धर्माय पूज्यते वीत-रागोऽन्ये विघ्नशान्तये। .. ते तां यदि न कुर्वीरं-स्तत्पूजा किंफला वद // 80 // વીતરાગ ભગવાનની પૂજા ધર્મની પ્રાપ્તિ થવા માટે કરાય છે, અને બીજા દેવતાઓની પૂજા કરવાનું પ્રજન તે આવેલું વિઘ મટાડવું એજ છે. જો બીજા દેવતાઓ આપણું કામ ન કરે તે તેની પૂજા કરવામાં શું ફળ તે• કહે?” 80. एवं राज्ञेरितः सोमो देवीभवनमागमत् / . दर्भसंस्तारके तस्याः पुरः स समुपाविशत् // 81 // એમ રાજાએ કહ્યું, ત્યારે સોમદત્ત કુલદેવીના મંદિરમાં આવે, અને હાઈ ઈ શુદ્ધ થઈને દેવી આગળ દર્ભને સંથાર કરી તે ઉપર બેઠો. 810 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust