________________ મેહનચરિત્ર સર્ગ છો.' ( 12 ) अस्त्यास्मिन्नेव भरते श्रीपुरं श्रीविराजितम् / श्रीषेणो नाम तत्रासी-न्मतिमानीतिमान्नुपः // 71 // .. આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીના નિવાસથી શોભિતું શ્રીપુરનામા નગર છે. ત્યાં નીતિવાળો તથા બુદ્ધિમાન “શ્રીષેણ” નામે રાજા રાજ કરતો હતો. 71. पुरोहितस्तस्य सोम-शर्मा वंशक्रमागतः / राजप्रसादादभव-त्पात्रं निःशेषशर्मणाम् // 72 // તે રાજાને કુળપરંપરાથી ચાલતો આવેલ “સોમદત્ત " નામે પ્રહિત રાજાની ઘણી મહેરબાનીથી સર્વે જાતનાં સુખ ભોગવતો હતો. 72. .. परं पुत्रमुखं नासा-वपश्यदैवदोषतः। वार्धक्यमासन्नमभू-न्यक्काराणां यदालयः // 73 // પણ કર્મના દેષથી તે પુરોહિતને પુત્ર થયે નહીં, અને ધિક્કારનું તો જાણે સ્થાન જ હેયની શું? એવી તેની વૃદ્ધાવસ્થા પણ નજીક આવી. 73. एकदा तं नृपः प्रोचे तवेयमनपत्यता। यथा मा बाधते न त्वां तथात्र किमु कारणम् // 74 // ' એક વખત રાજાએ પુહિતને કહ્યું કે- “તને પુત્ર નહીં હોવાથી જેટલું મને દુખ થાય છે, તેટલું તને થતું નથી, તેનું શું કારણ? 74. नियूंढोऽभूदियत्काल-मावयोरन्वयक्रमः / अतः परं को भविता मत्सुतस्य पुरोहितः॥७५ // . . તારે અને મારે કુલને સંબંધ આજસુધી બરાબર ચાલતો આવે છે. આથી * ઉપરાંત મારા પુત્રને પુરોહિત કોણ થશે વારૂ ? 75. कुलीनो यद्यसौ नैव लभ्येतादृष्टदोषतः। को नाम तत्र विश्वास एषा चिन्ता कथं न ते॥७६ // કદાચિત દેવના દોષથી તે નવો પુરોહિત કુલીન નહીં મળશે, તે તેના ઉપર વિશ્વાસ તે શાન રખાય ? એ વાતની તારા મનમાં કેમ કંઇ ચિંતા થતી નથી. " 76. " . . . . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust