________________ મિહનચરિત્ર સર્ગ છો. (123) नन्दामिनन्दभूमाने वत्सरे वैक्रमेऽथ ते। नवमीं विदधुस्तत्र चतुर्मासी यथासुखम् // 60 // . . સંવત્ ઓગણીસે ઓગણચાળીશ-૧૯૩૯) માં મેહનમુનિજીએ સુખથી शिडीमा नरभु योभासु . 10. ततोऽवसरमासाद्य विजहुर्मुनिसत्तमाः। प्रायः सन्तो नावसरं विफलीकुर्वते किल // 61 // પછી અવસર આવે ત્યારે મહામુનિજીએ શિરેહીથી વિહાર કર્યો. બરાબર છે, ઘણું કરીને સારા પુરુષો આવેલા અવસરને ફેગટ જવા દેતા नथी. 61. विहरन्तः संयतास्ते-ज्जयमेरुपुरं ययुः / ततश्च नगरे नून-नगराख्येतिविश्रुते // 12 // તે મુનિરાજ વિહાર કરતા પ્રથમ અજમેર ગયા, અને ત્યાંથી ઘણું જાतुं मेवा नवा शडेरभां माव्या. 12. . .. शुभैनिमित्तैः कथित-शुभायतिरनाकुलः। तत्रैकः श्रावकोऽभ्यागा-ज्ज्येष्ठो नाम्ना गुणैरपि // 3 // પછી તે ઠેકાણે જેઠાનામનો એક ગુણી તથા દૃઢચિત્તવાળો શ્રાવક મેહનમુનિજીની પાસે આવે, તેવખતે સારા શકુન થવાથી એને આવવાને પરિણામ સારે નીકળશે, એવો વિચાર તેમના મનમાં આવ્યું. 63. आसन्नोदयमैक्ष्यास्य चारित्रं मोहनर्षयः। प्रतिबोधार्थमित्येव-मूचुः समयकोविदाः॥६४॥ એના ચારિત્રને ઉદય નજીક આવેલું છે એમ વિચારીને સમયના જાણ એવા મહામુનિજીએ તેને પ્રતિબોધ પમાડવા વાસ્તે ઉપદેશ કર્યો. તે આ रीत:-६४. ज्येष्ठ त्वमिह संसारे ज्येष्ठं धर्म समाश्रय / नहि तेन विना किंचि-त्सारं जगति विद्यते // 65 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust