________________ ( રરર ) નર્ત જે. શ્રાવકનાં બાર વતે, ન્હાનું વૃક્ષ એટલે સાધુપણું, મોટું ઝાડ તે ક્ષાયિક ચારિત્ર, પુષ્પ તે ઉત્કૃષ્ટ દેવલોકની પ્રાપ્તિ અને ફળ તે મુક્તિ સમજવી. 50-54. तापेऽरतिप्रदेऽर्कस्य शान्तेऽथ भविका जनाः / તપ વિવિષમતનું શોધન દિ તાઃ પરમ્ | Sષ દુખ ઉપજાવનારે સૂર્યને તાપ શાંત , ત્યારે ભવ્ય જાત જાતની તપસ્યા કરવા લાગ્યા, કારણ કે, તપસ્યા જે છે તે જીવને ઘણું શુદ્ધિ આપનારી છે. પપ. शीतेन तापशान्तिर्हि विदिता भुवनेऽखिले। तपस्तापात्कर्मतापो-च्छेदश्चित्रकरः परम् // 56 // ઠંડી ચીજ તાપને મટાડે છે, એ વાત તે જગતમાં પ્રસિદ્ધ છે, પણ તપસ્થારૂપ તાપથી ભવ્યજીવોના કર્મરૂપી તાપને ઉચ્છેદ થઈ ગયે, એ વાત ઘણી નવાઈ જેવી લાગે છે૫૬. वृत्ते पर्युषणापर्व-ण्यभूत्तत्रोत्सवो महान् / उत्साहशक्तिर्यत्रास्ति तत्रानारतमुत्सवः // 57 / / પજુસણપર્વ વીતી ગયા પછી ત્યાં મેટા ઉત્સવ થશે. જ્યાં ઉમંગ ઘણે હૈય, ત્યાં હમેશાં ઉત્સવ થાય તેમાં શી નવાઈ ? 57. विक्रमादिभवेयङ्क-भूमिते वत्सरे शुभे। चतुर्मास्यष्टमी तेषां पुरे योधपुरेऽभवत् // 58 // - સંવત્ ઓગણીસે આડત્રીશ.-(૧૯૩૮) માં મહમુનિજીનું આઠમું ચોમાસું જોધપુરમાં થયું. 58. मेदःपाटादिदेशेषु विहरन्तो यथागमम् / शिरोहीनगरं प्रापुः संयता मोहनर्षयः॥ 59 // 2. પછી મેવાડ વિગેરે દેશમાં સિદ્ધાંતની આજ્ઞા પ્રમાણે વિહાર કરતા મોહન મુનિજી શિહીમાં આવ્યા. 59. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust